સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ધોઈને 5-6 કલાક પલાળી રાખો. પછી થોડું પાણી નાખી ને પીસી લો
- 2
બટાકા બાફી ને માવો કરી લો. તેમાં જીરું મીઠું આદુ મરચાની પેસ્ટ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તેના ગોળા વાળી લો
- 3
અડદની દાળના બેટર માં થોડું મીઠું નાખી બરાબર હલાવી લો. હવે બટેટાના ગોળાને તેમાં ડીપ કરી ને તેલમાં ધીમા તાપે તળી લો
- 4
હવે સર્વ કરવા માટે એક પ્લેટમાં વડા મૂકી તેના ઉપર દહીં નાખી ઉપર જીરું, મીઠું, મરી, મરચું ભભરાવો. ઉપર ખજૂર આમલીની ચટણી અને કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686725
ટિપ્પણીઓ (4)