વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

6 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3 નંગ- પીઝા બેઝ
  2. 1નાનો - જીણો સમારેલો કાંદો
  3. 1/2- જીણું સમારેલું કેપ્સીકમ
  4. 2 ટી સ્પૂન- પીઝા સોસ
  5. 2 ટી સ્પૂન- બટર
  6. 1/4 ટી સ્પૂન- ઓરેગાનો
  7. 1/4 ટી સ્પૂન- પેપ્રિકા
  8. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોઢી પર બટર મૂકી પીઝા બેઝ ને થોડો શેકી લેવો. બંને બાજુ શેકાઈ જાય એટલે કોઈ એક બાજુ પર પીઝા સોસ લગાવી દેવો.

  2. 2

    તેની ઉપર કાંદો, કેપ્સિકમ અને છીણેલી ચીઝ,ઓરેગાનો અને પેપ્રીકા ભભરાવી ઉપર થી ઢાંકી દેવું જેથી ચીઝ થોડી મેલ્ટ થઈ જાય.

  3. 3

    થોડી વાર ઢાંકી ને રાખ્યા બાદ તેને લોઢી પર થી ઉતારી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes