ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)

Nidhi Popat @Nidhicook_18014810
ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ફણગાવેલા મગ લો તેમાં તળેલા દાણા, બાફેલા બટાકા સમારેલી ડુંગળી ટામેટા લાલ મરચાનો પાઉડર મીઠું ચાટ મસાલો લીલી ચટણી આંબલી ગોળ ની ચટણી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
- 2
તૈયાર કરેલ મિશ્રણમાં કોથમીર અને સેવ મિક્સ કરો. આ મિશ્રણને હલાવો.
- 3
તૈયાર છે ફણગાવેલ મગ ની ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલ મગ ની ભેળ (sprouted moong bhel recipe in gujarati)
#goldenapron3#week20#moong Daksha Bandhan Makwana -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
-
-
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ જોઈને તો કોલેજ ના દીવસો યાદ આવી જાય ખુબ જ ખાતા કોલેજ ની ભેળ તો.. SNeha Barot -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.જે આપણા ઘરના કિચન માં પણ આપણે બનાવીએ છીએ આજે મે પણ ભેળ બનાવી છે જે એક નવીન વાનગી પણ બની જાય છે અને લગભગ બધાને પસંદ હોય છે.સ્વાદ મુજબ ખાટી મીઠી અને તીખી ચટપટી વાનગી એક સારો ઓપ્શન છે. khyati rughani -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
-
-
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#LBઆ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. Bina Samir Telivala -
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14715199
ટિપ્પણીઓ (6)