ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ફરાળી ચેવડો
  2. ટામેટા
  3. લીલા મરચાં
  4. લીલી ચટણી
  5. મીઠી ચટણી
  6. ૧ કપદહીં
  7. ૧/૨ કપતળેલા બી
  8. ૧ કપબટેકા નું ખમણ તળેલું
  9. વઘારેલા બટેકા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ટામેટા સુધારો એક માં મરચા એક બાઉલ માં બાફેલા બટેકા લો એક બાઉલ માં બી અને તળેલું ખમણ

  2. 2

    એક બાઉલ માં મીઠી ચટણી એક માં લીલી ચટણી ચેવડો અને દહીં લો

  3. 3

    હવે એક લુયા માં ચેવડો લો તેમાં બધું મિક્સ કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
પર

Similar Recipes