ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

paresh p
paresh p @cook_22226971

#GA4
#Week26
#Bhel (ભેળ)

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week26
#Bhel (ભેળ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાટકો ફરાળી ચેવડો
  2. 2બાફેલા બટાકા
  3. 2લીલા મરચા
  4. 1ટામેટા
  5. 3નાની કાચી કેરી
  6. 1 નાની વાટકીલિલી ચટણી
  7. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  8. 1ડીશ ફરાળી વેફર
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ફરાળી ચેવડો બટાકા ટામેટા લીલા મરચાં કાચી કેરી લો ત્યાર બાદ ઍક બાઉલ લો ને તેમાં ફરાળી ચેવડો લો

  2. 2

    હવે તેમાં વેફર એડ કરો હવે તેમાં બટાકા અને ટામેટાં સમારી ને એડ કરો

  3. 3

    હવે તેમાં સમારેલી કેરી લીલા મરચા અને લિલી ચટણી એડ કરો

  4. 4

    પછી લાલ મરચું અને મીઠું એડ કરી તેને બરાબર મિક્સ કરો

  5. 5

    બરાબર મિક્સ કરી તેને સર્વ કરો લો તૈયાર છે ફરાળી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
paresh p
paresh p @cook_22226971
પર

Similar Recipes