ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ને ગરમ કરવા મુકો. બાદ પાણી મા જીરુ, અજમો, મીઠું, પાપડીયો ખારો નાખો ને પાણી ઉકડવા દો.બાદ માં આદુ મરચા ઉમેરો ને પાણી ઉકાડો.
- 2
બાદ ગેસ ને બંધ કરો ને પાણી મા ચોખા નો લોટ ઉમેરો ને વેલણ થી હલાવતા જાઓ.
- 3
બાદ એક થાળી માં એક ચમચી તેલ લો ને થાડી માં ચોપડો બાદ તે માં લોટ ને પાથરો.બાદ તપેલા માં તે ને દસ મિનિટ સ્ટિમ કરો
- 4
ચોખા નુ ખીચુ ઓઈલ ની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ નુ ખીચુ (Chokha Flour Khichu Recipe In Gujarati)
#SF#Gujarati street food#khichu ગુજરાત મા ખીચુ સ્ટ્રીટ ફુડ તરીકે સ્ટૉલ મા લારી પર વેચાય છે., Saroj Shah -
-
ખીચુ (Khichu Recipe In Gujarati)
ખીચુ ગુજરાતી ઓ નુ મનપસંદ નાસ્તો છે ..ને ખૂબ જ્ડ્પ થી ને ઓછી વસ્તુ થી બની જાય #trend4 #ખીચુ bhavna M -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
-
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
ચોખાના લોટ ના ખીચીયા પાપડ (Rice Flour Khichiya Papad Recipe In Gujarati)
#RC1Gujarati recipeબધા ની મન ગમતા ખીચીયા પાપડપીળી રેસીપી daksha a Vaghela -
-
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
#વેસ્ટ#ગૂજરાતખીચું એટલે ગુજરાતની પ્રસિદ્ધ નાસ્તાની વાનગી આતો જો મળી જાય તો ગુજરાતના લોકોને તો મજા જ પડી જાય. આ કાચા તેલની સાથે પણ પરોવામાં આવે છે . આની સાથે મેથીનો સંભારો પણ બહુ જ સારો લાગે છે અથવા તો મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉપર ભભરાવીને પરોસવા માં આવે છે.મેં આજે આમાં લાલ મરચા પીસીને ઉમેર્યા છે તમે આમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કોથમીર પણ આમાં ઉમેરી શકો છો. Pinky Jain -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiકણકીના લોટના ખીચુ Ketki Dave -
-
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
-
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ૨ #માઇઇબુક ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે Maya Purohit -
ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)
#MDC#mom memory#સુકવણી રેસીપી#સમર રેસીપી ચોખા ના લોટ મા થી વડીઓ બનાવી ને તાપ મા સુકવી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.જયારે મન થાય ગરમ તેલ મા તળી ને નાસ્તા મા લઈ શકય અથવા લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.પાપડ ,ફરસાણ ના બેસ્ટ ઓપ્સન એટલે ચોખા ની વડી.. Saroj Shah -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
-
-
ખીચુ (ઘઉના લોટનું તીખું ચટપટુ ખીચુ) (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#ખીચુ Smitaben R dave -
ચોખા ના લોટના ખીચુ પેડા(chokha na lot nu khichu in Gujarati)
#3 વિક મિલ ચેલેન્જ સ્ટીમ અને ફાય.# માઇઇબુક# રેસિપી નંબર 9# સ્ટીમ#svI love cooking. Jyoti Shah -
-
-
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend4#ખીચુવ્રત, ઉપવાસ માં ખવાઈ એવું ટેસ્ટી ફરાળી ખીચુ Megha Thaker -
આચારી ચોખા ના લોટ નું ખીચુ (Achari Rice Flour Khichu Recipe In Gujarati)
#WDઆજે મે પાપડી ના લોટ ( ખીચુ ) બનાવયુ છે અને નિમિષા શાહ,કેતકી દવે દી , દિશા ચાવડા ને દિલ થી ડેલીકેટ કરુ છુ. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16311110
ટિપ્પણીઓ (3)