ફ્રેશ સંતરા આઈસ્ક્રીમ (Fresh Santra Ice Cream Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @cook_25234990
Vadodara

#GA4
#Week26
ફ્રેશ સંતરા આઈસ્ક્રીમ

ફ્રેશ સંતરા આઈસ્ક્રીમ (Fresh Santra Ice Cream Recipe In Gujarati)

#GA4
#Week26
ફ્રેશ સંતરા આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 કલાક
૨ વ્યક્તિ
  1. 1 વાટકીવ્હીપ ક્રીમ
  2. 3/4 વાટકીસંતરાનો જ્યૂસ
  3. 1/4 વાટકીખાંડ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1 ચમચીનીંબુ નો ઝેસ્ત
  6. 1-2ડ્રોપર્સ ઓરેન્જ કલર

રાંધવાની સૂચનાઓ

15 કલાક
  1. 1

    એક વાટકી વ્હિપ ક્રીમ ને ઇલેક્ટ્રિક બ્લેન્ડર થી વ્હીપ કરી લો.

  2. 2

    ત્રણ સંતરા નો પલ્પ ચાકુ અને સ્પૂન થી આવી રીતના કાઢી લો. એને સંતરાની વટકિયો ફ્રીઝેર માં રાખી દો. આપડે એનો કામ છે

  3. 3

    હવે સંતરાના જ્યૂસ મા લીંબુનો રસ,લીંબુનો ઝેસ્ટ અને ખાંડ નાખીને સરખો મિક્સ કરો.હવે એ જ્યૂસ વ્હિપ્પડ ક્રીમ મા નાખો અને ફરી 30સેકન્ડ માટે વ્હિસ્ક કરી લો. પછી એમા ઓરેન્જ કલર નાખો અને મિક્સ કરો.

  4. 4

    હવે એને એક બોક્સ માં ઠાલવી દો અને 2-3વાર ટેપ કરો. પછી એક અલુમિયમ ફોઇલ થી કવર કરીને બોકસ બંધ કરીને ફ્રિઝર માં મૂકો.

  5. 5

    બે કલાક પછી કાઢીને ફરી એક વાર 30 સેકંડ માટે બ્લેંડ કરો. તો કોઈ આઇસ ના થાય

  6. 6

    ફરી બોક્સ ને ફ્રિઝેર માં 10 કલાક માટે મૂકી દો

  7. 7

    10 કલાક પછી એને કાઢીને થોડું ચમચી થી ક્રશ કરીને ઓરેન્જ ની જે આપડે વાટકી બનાવી છે એમાં ભરીને 2-3 કલાક માટે મૂકી દો.

  8. 8

    પછી એને જુદી જુદી રીતે સર્વ કરો. ખુબ જ સરસ લાગે છે. જરૂરથી ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @cook_25234990
પર
Vadodara
Hi Deepa Patel, a home Baker from Vadodara. I bake wheat flour and jaggery cakes. Theme cakes is my specialization. I always try cook new recipes. Cookpad Gujrati is a good platform to share and try new recipes.
વધુ વાંચો

Similar Recipes