સેન્ડવીચ આઈસ્ક્રીમ (Sendwitch ice cream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં ક્રીમ લઈને તેમાં ક્રીમ લઈને વ્હિસ્ક કરો.પછી તેમાં ઉમેરો અને પાછો મિક્સ કરો.હવે તેને ફ્રીઝરમાં મૂકો.ત્રણથી ચાર કલાક માટે સેટ કરવા માટે એટલે તમારી આઈસ્ક્રીમ તૈયાર થઇ જશે.
- 2
હવે વેફર બિસ્કીટ લઈને તેને વચ્ચેથી અડધી કરી લો એટલે કે તેને છુટી કરી લો પછી તેની વચ્ચે આઇસક્રીમ લગાવો અને બીજું પડ મૂકો અને ચારેબાજુ તૂટીફૂટી લગાવો અને પરોસો.
- 3
.ઉનાળામાં આઈસક્રીમ નાના બાળકોને બહુ જ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
-
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ (Cookies & cream ice cream recipe in gujarati)
#મોમમારી મમ્મી ને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને મને પણ બહુ જ ભાવે છે. તો મે જાતે જ આઈસ્ક્રીમ બનાવ્યો. Heena Nayak -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#instant#happy_fathers_day#cookpadi Keshma Raichura -
-
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva -
આઈસ ક્રીમ (Ice Cream Recipe in Gujarati)
હું દરેક રેસિપી મારી જાતે અવનવું કરીને શીખું છું. Maitri Upadhyay Tiwari -
કોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Coriander Lime Ice cream Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીકોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Cilantro Lime Ice creamઆ એક mexican ice cream છેઆજે મે વિચાર્યું કે આ આઈસ્ક્રીમ બનાવીયે. જ્યારે બનાવીને ખાદુ તો ખૂબ ખૂબ સરસ લાગ્યો. ધાણા અને લીંબુ ની ખૂબ સરસ ટેસ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરી. ખૂબ ખૂબ શેલું છે આ આઈસ્ક્રીમ બનવાનું. Must try it. Deepa Patel -
કોકોનટ આઈસ્ક્રીમ (Coconut Icecream Recipe In Gujarati)
#CR નારીયેલ ને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે નાળિયેર સૂકું હોય કે લીલુ નાળીયેર હોય બંને નારિયલ નો સ્વાદ અલગ અલગ આવે છે બંને નારિયેળના એક-એક વસ્તુઓનો ઉપયોગ વિવિધ રીતે આપણે રોજિંદા વપરાશમાં કરીએ છીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ (Tutti Frutti Matka Ice Cream Recipe In Gujarati)
#APR : ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમઆઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. આઈસ્ક્રીમ મારું ફેવરીટ. મને આઈસ્ક્રીમ દરરોજ ખાવું જોઈએ. ચોકલેટ ફલેવર ન ભાવે બીજી બધી જ ફલેવર ભાવે.દરરોજ મીલ્ક શેક સ્મૂધી લસ્સી કાંઈ પણ બનાવું ઉપર એક scoop ice cream હોય જ. Sonal Modha -
મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)
#MAમારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે. Avani Suba -
-
લીલા નારિયેળ નો આઈસ્ક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
ઉનાળા માટે ની સરળ વાનગી Shital Shah -
-
ઓરીયો આઇસક્રીમ (Oreo Ice-Cream Recipe In Gujarati)
April 1stઉનાળો એટલે ઠંડુ ઠંડુ ખાવાની સીઝન જેવી કે ગોલા આઇસ્ક્રીમ શરબત ઠંડાઈ જ્યુસ પણ સૌથી વધારે ઠંડુ તો આઇસ્ક્રીમ ખાવાની વધારે મજા આવે. એમાં ભી મનપસંદ એવા ફ્લેવર ની આઇસ્ક્રીમ ખાવા મળે તો ખુબજ મજા પડી જાય એટલે જ મેં ઓરીયો ફ્લેવરની આઈસક્રીમ બનાવી છે જે નાના બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે. આ આઈસ્ક્રીમ જો તમે એક વખત ઘરે બનાવશો તો બહારની આઈસ્ક્રીમ પણ તમને નહિ ભાવે . એટલી ટેસ્ટી છે . Brinda Lal Majithia -
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain -
ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu
#APR#cookpadgujarati આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
-
-
-
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12513734
ટિપ્પણીઓ (6)