પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનાને તથા કોથમીર ને સારી રીતે સાફ વીણી ને પાણીમાં પલાળી રાખો જેથી તેની અંદરની બધી માટી નીકળી જાય આવે ત્યારબાદ બટેટાને કુકરમાં બાફવા માટે મૂકો ત્રણ સીટી વાગે એટલે બટાકા થઈ જશે બટાકા બાફતી વખતે તેમાં થોડું મીઠું અને હળદર નાખો આમ કરવાથી બટેટાનો પોતાનું એક અલગ ટેસ્ટ આવશે
- 2
ચણા તથા મગ ને ચાર-પાંચ કલાક પહેલા પલાળી રાખવા હવે કુકરમાં થોડું મીઠું નાખીને ચણા પણ બાફવા મૂકવા અને મગ ને એક તપેલીમાં પાણી લઈને મગ ડૂબે તેટલું પાણી લઈ મગ ના પાણીનો એક ઉકડો આવી જાયએટલે ગેસ બંધ કરી નાખો હવે એક ચોપર માં 3 ડુંગળી ના કટકા કરી ને ઝીણી કટ કરી લેવી
- 3
હવે પાણી માટે સૌપ્રથમ ફુદીનો નાખવો ત્યારબાદ કોથમીર તથા મરચી નાખો
- 4
હવે તેમાં 1/2 ઈંચ આદુનો ટુકડો ચાટ મસાલો, પાણીપુરીનો મસાલો મીઠું, સંચળ પાઉડર, મરી પાઉડર લીંબુનો રસ તથા બરફ ઉમેરી એક મિક્સર જારમાં તેની ચટણી બનાવી લો
- 5
હવે એક તપેલીમાં આ ચટણી ને નાખો અને તેમાં ૧ લીટર જેટલું પાણી નાખો હવે આ પાણીમાં ઉપરથી ખારીબુંદી ઉમેરો હવે મીઠી ચટણી માટે એક તપેલીમાં ઉપર જણાવેલા મુજબ ખજૂર(ખજૂર તથા આમલીના ઠળિયા કાઢી લેવા) આંબલી તથા ગોળ નાખો અને થોડું પાણી નાખી ગેસ ચાલુ કરી ઉકડવા માટે મૂકી દો થોડો નરમ પડે એટલે ગેસ બંધ કરી દો
- 6
એક મિક્સર જારમાં ખજૂર તથા આંબલી ને ક્રશ કરી નાખો હવે આ ચટણીમાં થોડું પાણી એડ કરો તો તૈયાર છે મીઠી ચટણી
- 7
બટાકા બાકી વખતે તેમાં મીઠું અને હળદર નાખો બટાકા બફાઈ જાય એટલે તેના પીસ કરો અને તેમાં ઉપર જણાવ્યા મુજબ મસાલો કરો
- 8
હવે એક પ્લેટમાં પૂરી એક મોટા બાઉલમાં પાણી અને બાકી બીજા બધા મસાલા નાના બાઉલમાં ભરી પાણીપુરી માટે ની તૈયારી કરો
- 9
સૌપ્રથમ પુરીમાં બટાકા નો મસાલો નાખો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી મસાલાવાળા બી,મગ,ચણા આ બધા મસાલા ભરાઈ જાય પછી પાણીથી પાણીપુરીને ભરો તો તૈયાર છીએ યમ્મી એન્ડ ટેસ્ટી પાણીપુરી
- 10
નાના તથા મોટા બધાને ભાવે એવી એવરગ્રીન પાણીપુરી
- 11
🍵🍵🍵😋😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
-
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
સ્ટ્રોબેરી પાણીપુરી (strawberry panipuri recipe in gujarati)
#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
More Recipes
ટિપ્પણીઓ (9)