રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છુંદીને તેમાં બધો મસાલો મિક્સ કરી તેનો માવો તૈયાર કરી લો.
- 2
હવે ચણાના લોટમાં હળદર,મરચું મીઠું ઉમેરી તેમાં જોઈતું પાણી ઉમેરી તેનું ખીરું તૈયાર કરો.
- 3
મિક્સર જારમાં કોથમીર ને ધોઈને મરચાં,મીઠું,લીંબુનો રસ અને તેલ ઉમેરી તને ક્રસ કરી ચટણી તૈયાર કરી લો.
- 4
પકોડા બનાવવા માટે બ્રેડની એક સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવો તેની ઉપર બટાકાનો માવો લગાવી તેની ઉપર બીજી સ્લાઈસ મૂકી દો. હવે તેના ચપ્પાથી ચાર ટુકડા કરી લો. તેને તેને બનાવેલા ખીરામાંથી ડીપ કરી લો.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચણાના લોટમાં ડીપ કરેલા બ્રેડને તળી લો. તૈયાર કરેલા બ્રેડ પકોડા અને મીઠી ચટણી કે લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)
આપણે ગુજરાતીઓને મહેમાન આવે ત્યારે એમના માટે ગરમ નાસ્તો શું બનાવીશું?એ મોટો સવાલ હોય છે. આમ તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારના પકોડા બનતા હોય છે.મારા ઘરે મહેમાન આવવાનાં હોવાથી મેં અહીં પનીર પકોડા બનાવ્યા છે.#RB5 Vibha Mahendra Champaneri -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#CookpadIndia#Cookpadgujarat#week7#breadpakoda#VandanasFoodClub બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે. Vandana Darji -
-
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaપકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે. Isha panera -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15766255
ટિપ્પણીઓ (4)