ફ્રેશ ઓરેન્જ ચોકલેટ જ્યુસ

Heena Chandarana
Heena Chandarana @cook_27582933

ફ્રેશ ઓરેન્જ ચોકલેટ જ્યુસ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 6 નંગસંતરા
  2. 1 સ્પૂનચોકલેટ સ્પ્રેડ
  3. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સંતરા લો. તેને કટ કરી લો.

  2. 2

    પલ્પી જ્યુસ કાઢો. ત્યાર બાદ ચપટી મીઠું નાખો.ત્યારબાદ ચોકલેટ સ્પ્રેડ નાખી મીક્ષ કરી લો.

  3. 3

    તૈયાર છે. ફ્રેશ સંતરા નું ચોકલેટી જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

Similar Recipes