સેવ ચીઝ સેન્ડવિચ (Sev Cheese Sandwich Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
સેવ ચીઝ સેન્ડવિચ (Sev Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 બ્રેડ લો. તેમાં બંનેઉ બ્રેડ પર બટર લગાવવું. પછી ગ્રીન ચટણી લાગવો. અને ચાટ મસાલો પણ ભભરાવો.
- 2
હવે તેમાં રતલામી સેવ નાખી ચીઝ છીણી લો. પછી તેના પર ફરી ચાટ મસાલો ભભરાવો. પછી બીજી બ્રેડ તેના પર મૂકી દો. તેને કટ કરી લેવી. તૈયાર છે સેવ ચીઝ સેન્ડવિચ. તેને સોસ સાથે ખાવાની મજા આવે. તેને સર્વિન્ગ પ્લેટ માં સોસ અને ચા સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
ચીઝ, ગ્રિલ્ડ સેન્ડવિચ
Wઆ સેન્ડ વિચ ઝડપ થી બની જાય છે એ ઉપરાંત હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ બને છે. Varsha Dave -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
-
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
#GA4#Week26# બ્રેડ# cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
પિન વ્હીલ સેન્ડવીચ(pin wheel Sandwich recipe in Gujarati)
#GA4#week3#sandwitch સેન્ડવીચ નું નનમ લેતા જ બધા ના મો4 માં પાણી આવે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું એઆડત ને લઈ મેં ન્યૂ સેન્ડવીચ ટ્રાય કરી. Lekha Vayeda -
-
-
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733189
ટિપ્પણીઓ (2)