ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4 ચમચીવરિયાળી
  2. 2 ચમચીખસખસ
  3. 4 ચમચીમગજતરી ના બી
  4. 4-5ઈલાઈચી
  5. 1 ચમચીમરી
  6. 8-10બદામ
  7. 8-10કાજુ
  8. નાનો ટુકડો તજ
  9. 1 1/2 કપખાંડ
  10. કેસર
  11. 500મીલી. દૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાજુ, બદામ, મગજતરી નાં બી ને મિક્સરમાં ક્રશ કરી લો. ક્રશ કરતી વખતે ધ્યાન રાખો કે એકધારું પીસવાનું નથી. મિક્સર ને ઓન ઓફ કરતું રહેવાનું.

  2. 2

    આ મિશ્રણ ને એક બાઉલ માં લઈ લો. ત્યાર બાદ વરીયાળી, ખસખસ ઈલાઈચી તજ મરી ખાંડ ને પણ મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    હવે બંને ક્રશ કરેલા પાઉડર ને મિક્સ કરી લો.

  4. 4

    હવે એક બાઉલ માં દૂધ લઈ તેમાં 4 ચમચી તૈયાર કરેલી ઠંડાઈ પાઉડર મિક્સ કરી લો.

  5. 5

    તો તૈયાર છે ઠંડી ઠંડી ઠંડાઈ. ગુલાબ ના પાન નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes