રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઠંડાઈ ના મસાલા માટેની ઉપર મુજબ ની સામગ્રી ને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવી.
- 2
હવે 1 વાટકી દૂધ માં 5 ચમચી ઠંડાઈ મસાલો ઉમેરી મિક્સ કરી ને 15 મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકવું.
- 3
15 મિનિટ પછી બાકી રહેલા દૂધ માં મસાલાવાળું દૂધ ઉમેરી મિક્સ કરી લેવું. ઉપર કેસર, બદામ ની કતરણ અને ગુલાબ ની પાંખડીઓ વડે ગાર્નિશ કરી આવનાર ધુળેટી માં પરિવાર સાથે એકદમ ઠંડી ઠંડાઈનો આનંદ માણો.
Happy Holi😊🙏🏻
Similar Recipes
-
-
-
-
-
-
ઠંડાઈ પાવડર (Thandai Powder recipe in Gujarati)
#FFC7#WEEK7#HR#THANDAI#SUMMER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
-
ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)
#GA4#week7#oatsthandaiKey word: Oats#cookpadindia#cookpadgujaratiઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
ઓટ્સ ઠંડાઈ ફિરની (Oats Thandai Phirni recipe in Gujarati)
#RB1Recipe bookweek1#cookpadgujarati#cookpadindiaSonal Gaurav Suthar
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7રંગો નો તહેવાર એટલે હોળી, ખુબ સારી મોજ મસ્તી સાથે મીઠાઈ, ફરસાણ , પરંતુ ગરમી ની શરૂઆત થઈ ગઈ હોય એટલે મેવા થી ભરપુર ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા અલગ છે Pinal Patel -
-
-
શાહી ઠંડાઇ મસાલો (Shahi Thandai Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#HR#FFC7 Shilpa khatri -
વોલનટ ઠંડાઈ (Walnut Thandai Recipe In Gujarati)
#FFC7#week7#HRઠંડાઈ એ હોળી માં પીવાતુ પીણું છે.જે ઠંડાઈ મસાલા વડે તૈયાર કરવા માં આવે છે.વિવિઘ ડા્યફુટ,અલગ અલગ ફ્લેવર વાળી ઠંડાઈ બનાવા માં આવે છે.મેં અખરોટ ના ફ્લેવર વાળી ઠંડાઈ બનાવી છે. Kinjalkeyurshah -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16073363
ટિપ્પણીઓ (2)