વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બ્રેડ
  2. જરુર મુજબ બટર
  3. સ્વાદ મુજબ ગ્રીન ચટણી
  4. 1ટામેટા ની સ્લાઈઝ
  5. 1બટેકા ની સ્લાઈઝ
  6. 1/2કાકડી ની સ્લાઈઝ
  7. ચાટ મસાલો
  8. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રેડિયો અને બ્રેડ પર બટર લગાવી દો. હવે એના ઉપર ટામેટાં મૂકી દો

  2. 2

    ફરીની પર બટાકા મૂકી દ્યો. ને સાથે કાકડી પણ મૂકી દો. હવે એની પર ચાટ મસાલો અને મરી પાઉડર છાટી દ્યો

  3. 3

    બીજી બ્રેડ ઉપર બટર લગાવો અને એની ઉપર ગ્રીન ચટણી લગાવી દો. ગ્રીન ચટણી વડી બ્રેડ પેલી બ્રેડ પર મૂકી દ્યો. હવે એને નાના પીસ કરી નાખો તો તૈયાર છે વેજીટેબલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes