ચીઝ વેજ. સેન્ડવીચ (Cheese Veg Sandwich Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 3 નંગબાફેલા બટાકા ની સ્લાઈઝ
  3. 2 નંગકાકડી ની સ્લાઈઝ
  4. 3 નંગટામેટાં ની સ્લાઈઝ
  5. 1 કપગ્રીન ચટણી
  6. અમુલ બટર
  7. અમુલ ચીઝ
  8. સેન્ડવીચ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીઝ વેજ. સેન્ડવીચ બનાવવા ઉપર ના ઘટકો ની બધી તૈયાર કરી લેવી.

  2. 2

    હવે 2 નંગ બ્રેડ લઈ તેના ઉપર બટર લગાવી લેવું. પછી એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી તેના ઉપર બાફેલા બટાકા ની સ્લાઈઝ મુકી તેના ઉપર સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરવો.

  3. 3

    પછી તેના ઉપર ટામેટાં ની સ્લાઈઝ, કાકડી ની સ્લાઈઝ અને છેલ્લે ચીઝ ખમણી ઉપર સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરવો.

  4. 4

    બીજી બ્રેડ થી સેન્ડવીચ ઉપર મુકી કટ કરી લેવી.

  5. 5

    હવે તૈયાર ચીઝ વેજ. સેન્ડવીચ ને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes