ગાજરના માલપૂઆ (Carrot Malpua Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ગાજરના માલપૂઆ (Carrot Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ગાજરના મેંદો રવો બેકીગપાવડર ખાંડ નાખી મિલ્ક પાઉડર નાખી બધુ મિક્સ કરવુને પાણી થી લચક પડતુ બેટર બનાવવુ પછી પંદર મિનિટ રાખવુ ને ખાંડ ડુબે તાટલુ પાણી નાખી ચીકાસ વારી ચાસણી કરવાની ને ઘી ગરમ કરવા નુ ને તેમા ચમચા થી બેટર નાખવુ ગુલાબી તરવુ પછી ચાસણીમા કેસર નાખી હલાવવુ ને તરેલુ તેમા નાખવુ બીજુ તરીલેયે એટલે બહાર કાઢી તેની ઉપર ડ્રાયફ્રુટ કોઈપણ નાખી સકાય
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર ના માલપૂડા (Carrot Malpua Recipe In Gujarati)
#cookpadIndia#CookpadGujarati#gajar na malpudada ગાજર નો હલવો તો આપણે બધા બનાવતાં હોઈએ છીએ જ...પણ મને થયું લાવ ને આજ ગાજર ના માલપૂડા બનાવું....સરસ થયાં,બધાં ને ભાવ્યાં અને કંઈક નોખું કરવાનો આનંદ પણ થયો....મારી આ રેસીપી ટ્રાય કરવાં જેવી ખરી...હોં.. Krishna Dholakia -
-
-
-
કેસર કાજુ કતરી(Kesar Kaju katli Recipe in Gujarati)
દિવાળી ના તહેવાર માં આપડે કાજુ કતરી તો ખાતા જ હોય તો આજ મે પહેલી વાર ઘરે બનાવી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#GA4#week9#mithai Vaibhavi Kotak -
-
-
-
-
ઇન્સ્ટન્ટ કીસ્પી જલેબી (Instant Crispy Jalebi Recipe In Gujarati)
જયારે જલેબી ખાવાનુ મન થાય ફટાફટ બની જાય એવી ઈ ન્સટેન્ટ જલેબી.જે ઘરે સરલતા થી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે.તો ચાલો આપણે ઝટપટ બનાવી ને જલેબી ની મજા માળીયે. Saroj Shah -
-
-
-
-
-
-
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14767274
ટિપ્પણીઓ (2)