ગાજર હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ છાલ કાઢી છીણી લો. છીણ ને નીચોવી પાણી કાઢી લો.

- 2
હવે એક પેન માં ઘી ગરમ થાય કેસર એન્ડ એમાં ગાજર નું છીણ ઉમેરી 30 મિનીટ જેવું સતત હલવતા રહો. છીણ નો સહેજ કલર બદલાય અને સુગંધ આવે એટલે એમાં ગરમ દૂધ ઉમેરો અને એકરસ કરતા રહો.
- 3
બધું દૂધ શોષાઈ જાય એટલે એમાં ખાંડ ઉમેરી દો અને ખાંડ ઓગળી ને એકરસ થઈ જાય એટલે મિલ્ક પાઉડર ઉમેરી એમાં ઈલાયચી પાઉડર અને કાજુ બદામ ઉમેરો. ગરમા ગરમ ગાજર નો હલવો તૈયાર.
Similar Recipes
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો હલવો ,એ હેલ્થી અને ટેસ્ટી સવીટ્સ છે જે શિયાળા માં ખાસ બને છે, ગાજરમાં થી વિટામિન ઈ સારા પ્રમાણમાં મળી રહે છે જે આંખો અને સ્કિન માટે ઉપયોગી છે.તેમજ દૂધ અને માવા માંથી કેલ્સિયમ અને ડ્રાયફ્રૂટ્સ માંથી પ્રોટીન મળે છે.અહીંયા મેં માવો એડ કરી ને બનાવ્યો છે ,માવા વગર એકલા દૂધ માં પણ બનાવી શકાય છે.. Dharmista Anand -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
-
ગાજર હલવો(Carrot halwa recipe in Gujarati)
Quick Recipe : ગાજર નો હલવો બધા નો પ્રિય હોય છે પરંતુ તેને બનાવવા માટે ગાજર ખમણવાં નું કામ બહુ કંટાળા જનક છે પરંતુ આજે આપણે જોઇશું ગાજર ને ખમણ્યાં વગર ફટાફટ કેવી રીતે બનશે હલવો. Purvi Baxi -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ગાજર નો હલવો (🥕 carrot halwa recipe in Gujarati)
#માઇઇબુકફટાફટ બની જાય એવી રીતે બનાવેલ હલવો Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
ગાજર નો હલવો નો પ્રેસર કુકર (Gajar Halwa In Pressure Cooker Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6 Rita Gajjar -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15930692
ટિપ્પણીઓ (13)