નાનખટાઈ (Nankhatai recipe in Gujarati)

Aarti Vithlani @aarti20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ અને ઘી ને ફીણી લેવા.ત્યાર બાદ તેમાં મેંદો, રવો, બેસન નાખી કડક લોટ બાંધવો.
- 2
ત્યાર બાદ બેકિંગ સોડા નાખી લોટ ને મસળવો.ત્યાર બાદ તેના નાના લુવા કરી. પેલેથી ગરમ કરેલું ઓવન માં ૧૦ મિનિટ બેક કરવા મૂકવા.
- 3
ત્યાર બાદ ઠંડી થયા બાદ પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નો oil recipe છે અને એTea time સાથે સરસ ટાઇમપાસ છે.#AsahiKaseiIndia Sangita Vyas -
-
-
-
-
-
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
-
-
-
-
-
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાનાથી મોટા સુઘી બધાની મનપસંદ અને બધાને ભાવતી વાનગી એટલે નાનખટાઈ . Pooja kotecha -
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
-
નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
# કુકબૂક#રેસીપી ૨દિવાળી ના તહેવાર માં મીઠાઈ ની સાથે સાથે આવા કૂકીઝ કે નાનખટાઈ ની પણ એક અલગ મજા છે ઘણા ને પરંપરાગત મીઠાઈ કે એમજ મીઠાઈ ઓછી પસંદ હોય છે પણ આ વાનગી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે Hema Joshipura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13330570
ટિપ્પણીઓ (2)