સંભાર (Sambhar Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપતુવેરદાળ
  2. 1/2 ચમચીહળદર
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીલાલમરચુ
  5. 1 ચમચીરાઈ
  6. 1/2 ચમચીમેથી
  7. 2લીલા મરચાં બારીક સમારેલ
  8. 10-12લીમડા ના પાન
  9. 1 કપટામેટાં બારીક સમારેલ
  10. 1 કપડુંગળી સમારેલી
  11. 1/2 ચમચીહીંગ
  12. 2 ચમચીસંભાર મસાલો
  13. 1 ચમચીગોળ
  14. 1 ચમચીઆંબલી
  15. 2-2 ચમચીગાજર રીંગણ સમારેલા
  16. 8-10સરગવા ની શીગ ના પીસ
  17. કોથમીર
  18. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને એક બાઉલમાં લઇ બરાબર ઘોઈ લો હવે કૂકર મા બાફી લો

  2. 2

    હવે પેન મા 2 ચમચી તેલ ગરમ મૂકો તેમા રાઈ મેથી ઉમેરો તતડે એટલે હીઞ નાખો લીલુ મરચુ લીમડો ઉમેરો હવે ડુંગળી ઉમેરી સાતળો હવે બઘા શાક અને મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો મીઠું નાખીને ચડવા દયો

  3. 3

    દાળ બફાય જાય એટલે એકરસ કરી લો હવે શાક બરાબર ચડી જાય એટલે દાળ ઉમેરો ગોળ તથા આંબલી ઉમેરી ઉકાળો કોથમીર ઉમેરી સર્વ કરો મેદુવડા સાથે તૈયાર છે ટેસ્ટી સંભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes