સાંભાર (Sambhar recipe in Gujarati)

સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ને બે થી ત્રણ વાર ધોઈ લેવી. હવે બે કપ પાણી સાથે તુવેરની દાળને પ્રેશર કુકરમાં ઉમેરીને મીડીયમ તાપ પર ચાર થી પાંચ વ્હિસલ વગાડવી અને એની જાતે ઠંડું થવા દેવું. દાળમાં થોડું પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લેવી અથવા તો ગાળી લેવી જેથી કરીને એકરસ થઇ જાય.
- 2
એક પોટ માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં મેથી અને હીંગ ઉમેરવા. હવે તેમાં કરી પત્તા, સૂકું મરચું, લીલું મરચું અને આદુ ઉમેરવા.
- 3
હવે તેમાં કાંદા ઉમેરીને પારદર્શક થાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને હલાવી લેવું. હવે તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું પાવડર, સાંભાર મસાલો, મીઠું અને આમલીનો પલ્પ ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું.
- 4
હવે તેમાં તુવેરદાળ અને પાણી ઉમેરવું. સાંભાર ને પસંદગી પ્રમાણે જાડો કે પાતળો રાખી શકાય. હવે તેને મીડીયમ તાપ પર જ્યાં સુધી બધા શાકભાજી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. સાંભાર ને ધીમા તાપે ૩૦ મિનીટ માટે પકાવવો, આમ કરવાથી સાંભાર ખૂબજ સ્વાદિષ્ટ બને છે.
- 5
સાંભાર ને ઢોસા, ઇડલી, ઉત્તપમ, મેંદુ વડા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
સાંભાર સદમ (Sambhar Sadam recipe in gujrati)
#ભાતસંભાર રાઈસ કે સંભાર સદમ એ દક્ષિણ ભારતીય વાનગી છે. આ એક વન પોટ મિલ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
સાંભાર(sambhar recipe in gujarati)
#સુપરશેફ4ઈડલી સાંભાર મારા સાસુજી ના ફેવરીટ છે તેણે મને અલગ જ રીત થી બાજાર થી પણ સરસ સાંભાર બનાવતા શિખવ્યો છે. Vk Tanna -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ની રેસીપી શેર કરુ છુ જે તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન વાનગી જેવી કે ઢોસા, ઈડલી, ઉત્તપમ,મેંદુવડા કે અપ્પમ સાથે સર્વ કરી શકો Bhavna Odedra -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
સાંભાર સ્ટ્રીટ સ્ટાઇલ (Sambhar Street Style Recipe In Gujarati)
મસાલા ઢોંસા અને ઈડલી નો સાંભાર..Actual સાંભાર માં ઘણા વેજીટેબલ હોય છે પણ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભાર ના fix ભાવ હોય છે એટલે લિમિટેડ શાક અને મસાલા નાખીને બનાવતા હોય છે.. Sangita Vyas -
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
ઓથેન્ટીક ભીન્ડી સાંભાર રાઈસ (Authentic Bhindi Sambhar Rice Recipe In Gujarati)
#ST#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
સંભાર(Sambhar Recipe In Gujarati)
#SJ સંભાર એ ખાસ દક્ષિણ ભારતીય વાનગી છે...પરંતુ ગુજરાતી પ્રજા એ પોતાના રોજિંદા ભોજનમાં સમાવી છે....ઈડલી, ઢોસા, ઉત્તપમ સાથે તો ખરી જ પરંતુ રાઈસ સાથે પણ સંભાર પીરસાય છે...બાળકોને હવે દાળમાં ગળપણ નથી ભાવતું.... એટલે સંભાર પસન્દગી ની વાનગી છે... Sudha Banjara Vasani -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
સંભાર (Sambhar Recipe in Gujarati)
#SJસાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી Vidhi V Popat -
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
હૈદરાબાદી મિર્ચી કા સાલન (Hyderabadi Mirchi ka Salan Recipe In Gujarati)
મિર્ચી કા સાલન ટ્રેડિશનલ હૈદરાબાદી ડીશ છે જે લગ્ન પ્રસંગે કે બીજા મહત્વના પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ ડીશ બનાવવા માટે શીંગદાણા, તલ, કોપરા અને બીજા મસાલા ઉમેરીને ગ્રેવી બનાવવામાં આવે છે જેમાં મોટા મોળા મરચાં ઉમેરવામાં આવે છે. આજ રીતે ટામેટા અને રીંગણ વાપરીને પણ સાલન બનાવી શકાય.મિર્ચી કા સાલન હૈદરાબાદી બિરયાની સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સાંભારસાઉથ નો સાંભાર એટલે ભરપુર વેજીટેબલસ. મારા ઘરે સાંભાર મા વેજીટેબલસ નથી ગમતા. એટલે હું આવી રીતે સાંભર બનાવું છુ. ફક્ત ડુંગળી અને ટામેટા ની પેસ્ટ નાખી ને.આ સાબર આપડે ઈડલી, ઢોંસા,ઉત્તપમ અને ઉપમા જોડે ખાઈ શકીએ. મે આજે ઉપમા જોડે ખાવા બનાવ્યું છેટેસ્ટ બેસ્ટ થઈ છે. જરુર ટ્રાય કરો Deepa Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 સંભાર સંભાર આમ તો દક્ષિણ ભારત ની વાનગી છે પરંતુ આખા દેશમાં બધે જ પોતીકી બની ગઈ છે કારણ તેમાં વપરાતા ખાસ શાક ભાજી અને ખાસ મસાલાઓ વડે તે ખૂબ સ્વાદિષ્ટ પુરવાર થઈ છે અને ગુજરાતીઓ સંભાર ને ખાસ પસંદ કરે છે...ઈડલી , ઢોસા, ઉત્તપમ કે વડા સાથે તેને પીરસવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
વેજીટેબલ સંભાર, દાળ અને મિશ્રિત શાકભાજીમાંથી બનાવેલ મસાલેદાર વાનગી છે જે ઘણા લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી જેવા કે ઈડલી, ઢોસાં, મેંદુવડા,ભાત વગેરે સાથે પીરસવામાં આવે છે. ભારતમાં જુદી જુદી ભાષા બોલવાને લીધે આ તમિલનાડુંમાં કુઝામ્બુ અને ઉતર ભારતમાં સંભાર તરીકે ઓળખાય છે પરંતુ તેને બનાવવાની રીત એકસરખી જ છે. સાંભાર બનાવવા માટે દાળ અને શાકભાજીને બાફવામાં આવે છે અને પછી ટામેટાં, ડુંગળી, આંબલી, સાંભાર મસાલા પાઉડર અને બાકીના મસાલાને મિશ્રણ સાથે પકવવામાં આવે છે.#સંભાર#sambhar#southindainfood#southcusine#cookpadindia#cookpadgujarti Mamta Pandya
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (11)