શાક ના પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
શાક ના પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ફલાવર ટામેટાં કેપ્સીકમ ગાજર લીલા મરચા નુ શાકહતુ મહેમાન હતા તો વધ્યુ તો સાજે તેના મીકસ લોટમા કરી ડુંગળી સુધારી ને પરોઠાનો લોટ બાદયો પછી પરોઠા વણી બંનેબાજુ તવી ઉપર તેલમા સેકી લીધા ને ટામેટાં સોસ સાથે તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાના પાન ના પરાઠા (Sargava Na Paan Na Paratha Recipe In Gujarati)
#trendસરગવાના પાન,ફૂલ ,અને શીંગ આ બધા જ બહુ ઉપયોગી છે,તેનાથી આંખ ની રોશની તેજ થાય છે,તેમાં પ્રોટીન પણ રહેલું છે,સરગવાની શીંગ નું સૂપ રોજ પીવાથી કમરના દુખાવા માં રાહત મળે છે. Sunita Ved -
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujrati sm.mitesh Vanaliya -
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે HEMA OZA -
તાંદળજા પરાઠા #પરાઠા #paratha
તાંદળજાની ભાજી એ આપણા સૌ માટે નવી નથી. મેથી ભાજી અને પાલક જેટલી વધારે નથી વપરાતી તેમજ બધા ને પસંદ પણ નથી આવતી. તો આ ભાજીને પરાઠા માં ઉમેરી તેનો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
વેજીટેબલ સ્ટફ્ડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
#WDHappy Women's day , આ રેસિપી હું દિશા ચાવડા જી ને ડેડિકેટ કરું છું અને હું આ ગ્રુપ માં તેમના દ્વારા સામેલ થઈ છું, મારી cookpad ની શરૂઆત થી જ દિશા મેમ થી વાત થાય છે,તેઓ મને બહુ જ મદદ રૂપ થાય છે,જ્યારે પણ હું કંઇ પણ પૂછું ત્યારે મને તરત જ સારો અને સંતોષકારક જવાબ આપે છે, તો દિશા જી આપનો ખુબ ખુબ આભાર😊👍, Thank you cookpad family na badha women's, Thank You Ekta mam,Thank you Poonam mam😊 Sunita Ved -
-
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
-
ઓનીયન પરાઠા (Onion Paratha Recipe in Gujarati)
#AM4 મેં આ પરાઠા પૂડલા બનાવવા ની રીત થી બનાવ્યા છે.... patel dipal -
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#GA4 #week 1વેજિટેબલ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ બોક્સ ના બહુ જ સરસ રહે છે જો બાળકો વેજિટેબલ્સ ન ખાતા હોય તો બાળકો ખાતા થઈ જાય છે મારી બેબી તો વેજિટેબલ્સ ખાતી નથી અને તેથી હું આવી રીતના વેજિટેબલ પરાઠા બનાવવાનો છું જેથી તેનામાં બધા જ વેજિટેબલ્સ ના પ્રોટીન વિટામિન્સ તેને મળતા રહે તો તમે પણ એક વાર જરૂર થાય કરજો તમારા બાળકોને પણ જરૂરથી આવશે નાના-મોટા સહુને જ ભાવે વેજિટેબલ્સ પરાઠા ની રેસીપી જોવા માટે ચલો જઈએ Varsha Monani -
-
-
-
બટાકા ના સ્ટફડ પરાઠા (Potato Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia#Cookpadgujarati#Breakfastબટેકા ના સ્ટફs પરાઠા ને આલુ પરાઠા પણ કહે છે જે તમે સવારે breakfast માં પણ બનાવી શકો છો.અને ડિનર માટે પણ બનાવી શકો છો. सोनल जयेश सुथार -
-
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે. satnamkaur khanuja
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14776096
ટિપ્પણીઓ (2)