લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે
લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ભાત લઈ મેસ કરીલો. પછી તેમાં લોટ ઉમેરી દો
- 2
ત્યારબાદ તેમા આદુ મરચાં લસણ ની પેસ્ટ રૂટિન મસાલા ને દહીં મોણ નાખી લોટ બાંધવો.
- 3
પછી લોટ કુણવી ને પરોઠા વણી લોઢી પર તેલ મૂકી પકવો. થેપલા તૈયાર. આજ પ્રમાણે ખિચડી ના પણ કરી શકો છો આભાર.
Top Search in
Similar Recipes
-
લેફટ ઓવર ખિચડી કટલેસ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8 આ રેસીપી મે આપણા ગૃપ ના મૃણાલબેન ઠાકુરજી ની પ્રેરણા લઈને બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
લેફટ ઓવર રાઇસ અને વેજ.પરોઠા (Left Over Rice Veg. Paratha Recipe In Gujarati)
#AM4#Cookpad Recipeગુજરાતી થાળી હોય આને રોટલી , થેપલા કે ભાખરી વગર થાળી અધુરી કહેવાય. તેમાં પણ વેજીટેબલ પરોઠા સાથે વધેલા ભાતને ઉપયોગ કરી અને પરોઠા બનાવીએ તો પરોઠા ની મજા મજા જ છે. Ashlesha Vora -
લેફ્ટ ઓવર રાઈસ ના વડા (Left Over Rice Vada Recipe In Gujarati)
સાચી ગૃહિણી એ જ કે જે અન્ન નો જરા પણ બગાડ ના થવા દે અને રાંધેલી વસ્તુ બગડે નહિ કે ફ્રેન્કી ના દેવી પડે એની ખાસ ધ્યાન રાખે.ઘણી વાર બનાવેલી રસોઈ માંથી ઘણી વખત બચતું હોય છે એમાંના એક એટલે ભાત .રૂટિન ની રસોઈ માં ભાત વધે તો એના આવા ટેસ્ટી વડા બનાઈ ને એનો રિયુઝ કરી શકાય છે. Bansi Thaker -
-
ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week3 Rekha Kotak -
લેફટ ઓવર ભાત ના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthia Recipe In Gujarati)
આ એક સરસ રીત ગુજરાતીઓ માં પ્રખ્યાત છે .કંઈ પણ સવાર નું કે રાત નું વધેલું હોય એના variation Kari Navi વાનગી બનાવી જ દેવાની..😃મે પણ વધેલા ભાત માંથી રસિયા મુઠીયા બનાવ્યા અને ડિનર ની recipe થઈ ગઈ.. Sangita Vyas -
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
-
રોટલા નું લસનીયું ચુરમુ (Rotla Lasaniyu Churmu Recipe In Gujarati)
#વિનટર શિયાળામાં બાજરો બધાં ખાતા જ હોય છે ને ઘણીવાર એક રોટલો વધ્યો હોય શું કરવું તો આજ હું તમને સપાઈસી રેસીપી બતાવું HEMA OZA -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
વધેલા ભાત અને ખિચડી ના મુઠીયા (Left Over Rice Khichdi Muthia Recipe In Gujarati)
બપોરે બનાવેલ થોડા ભાત વધે અને રાત્રે બનાવેલ થોડી ખીચડી વધે..થોડા portion નું શું કરવું એ પ્રશ્ન મૂંઝવે .તો મે આ બન્ને મિક્સ કરી બે સરસ વાનગી બનાવી .એક તો મુઠીયા બનાવ્યા અને લોટ વધ્યો એમાંથી થેપલા બનાવ્યા.મુઠીયા ની recipe બતાવું છું અને થેપલા ની recipe બીજી લિંક માં બતાવીશ. Sangita Vyas -
રાઈસ કટલેટ(rice cutlet recipe in gujarati)
(પોસ્ટઃ 33)જ્યારે પણ ઠન્ડો ભાત વધ્યો હોય ત્યારે આ ફટાફટ બની જતી રેસિપી છે. Isha panera -
રાઈસ પેનકેક(rice pancake recipe in Gujarati)
આ પેનકેક લેફટઓવર ભાત માંથી બનાવ્યા છે. થોડા ભાત, ચણાનો લોટ, બાજરી નો લોટ, આદુ લસણ અને સાથે બીજી ફ્લેવરફુલ સામગ્રી એડ કરી બનાવેલા પેનકેક વરસાદી મોસમ માં ખુબજ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો રાઈસ પેનકેક....#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફ2 Jigna Vaghela -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
મકાઈ ની ફરસી પૂરી (makai ni farsi puri recipe in gujarati)
#સાતમ આ વાનગી અમારા બાજુ માં રહેતા તે બનાવે છે ત્યાં મે નાસ્તા મા ખાધા. સ્વાદ ગમ્યોHema oza
-
લેફટ ઓવર મસાલા ભાત (Left Over Masala Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 ભાત વધારે હોય તો હું વધારી નાખું કા રસિયા મુઠીયા કરી લઉં બંને બહુ ભાવે તો આજે મે રસિયા મુઠીયા કરેલા છે તો શેર કરું છું Pina Mandaliya -
લેફટ ઓવર મસાલા ખીચડી મુઠીયા (Left Over Masala Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8#WEEK8મિત્રો આપણા ઘરમાં જ્યારે કોઈ પણ વસ્તુ બનાવી દે છે પ્રતિ થોડી બચી જતી હોય છે મેં આજે વેજીટેબલ વઘારેલીમસાલા ખીચડી બનાવી હતી તે થોડી બચી હતી તમે તેમાંથી મુઠીયા બનાવ્યા છે ખૂબ જ મસ્ત સોફ્ટ બન્યા હતા Rita Gajjar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
કણકી નાં થેપેલા પાપડ
સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે. HEMA OZA -
લેફટ રોટી મેથી ચિલા(left roti methi chilla recipe in gujarati)
#ફટાફટ ખાસ નોકરી કરતી બહેનો માટે વિચાર આવ્યો કે પૂડા થી કઈક નવું. HEMA OZA -
લેફટ ઓવર ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મુઠીયા એ ખૂબ જ સોફ્ટ બને છે. કારણ કે તેમાં રાંધેલો ભાત હોય છે. વડી તેના પીસ પણ ખૂબ સરસ પડે છે. અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે. Neeru Thakkar -
-
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
ભાત ડોસા(Rice Dosa Recipe In Gujarati)
#ફટાફટમેં સવારે ભાત વાધ્યો હતી તો મેં તેના એકદમ સોફ્ટ ઢોસા બનાવ્યા છે . મેં જે માપ લખ્યું છે તે પરફેક્ટ માપ છે પણ જો તમારે ઢોસા તૂટી જતા હોય તો તેમાં ચોખાનો લોટ થોડો ઉમેરી લેવો કારણ કે બધી વસ્તુઓ ની કોલેટી માં ફરક હોય છે. આ ઢોસા બહુ જ ફટાફટ નીકળે છે કારણ કે તેમાં રાંધેલો ભાત ઉમેરી લો છે. Pinky Jain -
લેફટ ઓવર ખીચડી ના થેપલાં (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8#WEEK8#COOKPADGUJRATI sneha desai -
મિક્સ દાળ ના પરાઠા (લેફટ ઓવર) (Mix Dal Paratha Recipe In Gujarati)
#goldenapron3 #week19 Sejal Agrawal -
લેફ્ટ ઓવર દાલ પરાઠા (Left Over Dal Paratha Recipe In Gujarati)
ઘણીવાર કોઈ વસ્તુ વધી જાય તો તેનો ઉપયોગ ક્યા કરવો એ લગભગ દરેક સ્ત્રી ને આવડે જ.. પાછું એવું કંઈક નવું બનાવી પીરસે કે કોઈને ખબર જ ન પડે. આ પણ એક કળા જ છે.આજે મેં પણ લેફ્ટ ઓવર પંજાબી દાળ કે જે થીક હોય તેનો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે. દાળનાં પરાઠા??? કહીએ તો પણ માનવામાં ન આવે અને ટેસ્ટી હોવાથી બધા ખવાઈ પણ જાય😅😆 Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15120657
ટિપ્પણીઓ (2)