લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

ઉનાળાની ગરમી મા સુપર કૂલ રીફ્રેશનર ને એક્દમ નેચરલ લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું શરબત / જ્યુસ અને mojito પણ સોડા મસાલા ઉમેરીને બનાવી શકાય. મને કૂકીંગ મા નવાં આઇડિયા અને innovation ખૂબ જ ગમે છે .થેકયુ યૂ કૂકપેડ ટીમ ફોર ગીવ ધિસ wonderful પ્લેટફોર્મ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામલીલી દ્રાક્ષ
  2. 4 ચમચીવરિયાળી
  3. 8-10ફુદીના પાન
  4. 2 ચમચીજીરું મરી પાઉડર
  5. 1/2 ચમચીસંચળ પાઉડર
  6. આઇસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલી દ્રાક્ષ ને સરસ દાણા નીકાળી પાણી થી ધોઈને લેવી

  2. 2

    વરિયાળી ને 2 કલાક પાણી મા પલાળી ને લેવી,

  3. 3

    ત્યારબાદ દ્રાક્ષ, વરિયાળી અને અને ફુદીના ને મિક્સર મા પાણી ઉમેરીને સરસ જ્યુસ નીકાળી લો

  4. 4

    હવે તેને ગરણી વડે ગાળીલેવુ પછી તેમાં આઇસક્યૂબ અને સંચળ પાઉડર, જીરું મરી પાઉડર એડ કરીને સર્વ કરવું

  5. 5

    મોહિતો બનાવો હોય તો સોડા એડ કરી મસાલો sprinkle કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes