કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)

Rinku Rathod @Rinku134
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને છાલ ઉતારી ને નાના પીસ કરી લેવા હવે તેમાં સમારેલો ગોળ અને સમારેલી ડુંગળી,મરચું, મીઠું ઉમેરી મિકચર માં પીસી લેવું.લો રેડ્ડી છે કેરીની ખાટી મીઠી તીખી ચટણી...
- 2
Similar Recipes
-
-
કાચી કેરીની ચટણી (Raw mango chutney recipe in Gujarati)
#goldenapron3. #week4. #chatani આજે મે કાચી કેરીની ચટણી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આજે જ ત્રી કરો આ ચટણી Sudha B Savani -
-
-
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
-
કાચી કેરીની ચટણી(raw mangao chutney recipe in Gujarati)
#મોમગુજરાતી ને થેપલા, ખાખરા, ભાખરી બધા સાથે ચટણી હોય તો મજા જ અલગ હોય છે ખાવાની,મારા મોમ ખુબ જ સરસ ચટણીબનાવે છે .ઘણી વખત હું પણ બનાવુ છું પણ મમ્મી બનાવે તેવી નથી બનતી કેમકે અેમા મમ્મીનો પ્રેમ હોય છે. આ ચટણીની ખાસ કરીને રીત તો એ છે કે તેને મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવતા તેને ખાંડણી મા ખાડી ને બનાવવામાં આવી છે જે થી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ER Niral Ramani -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી ની ચટણી.(Raw Mango Chutney Recipe in Gujarati.)
#વિકમીલ૧ પોસ્ટ ૨આ સ્પાઇસી અને ખાટીમીઠી ચટણી પાણી ના ઉપયોગ વગર બનાવી છે. Bhavna Desai -
લીલા મરચાં ને કાચી કેરીની ચટણી (Green Chili Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4#Week13 Sonal Vithlani -
કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomagic21#mangomaniaભાવનાબેન દેસાઈ ની રેસીપી પ્રમાણે બનાવી છે ચટણી.. ખાટી મીઠી સરસ બની. રેસીપી બદલ થૅન્ક્સ. 🥰🙏 Noopur Alok Vaishnav -
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
કાચી કેરીની ચટણી
#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે Avani Dave -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4 આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..કોઈ વખત શાક ન પણ હોય તો રોટલી ભાખરી જોડે શાક ની ગરજ સારે છે.ખટમીઠી આ ચટણી જરૂર બનાવા જેવી છે .. Sangita Vyas -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
-
કાચી કેરીનું વઘારીયુ (Raw Mango pickle recipe in gujarati)
#Cookpadindia#cookpad_gujarati#KRPost2 Parul Patel -
-
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
કોથમીર કેરીની ચટણી (Coriander Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4Green Colour Recipesરેઇન્બો ચેલેન્જ આ ચટણી સ્વાદમાં અતિ સુંદર તેમજ કલરફુલ બને છે...કોઈ પણ ફરસાણ સાથે કે સેન્ડવીચ બનાવવામાં વાપરી શકાય છે....દહીંમાં ઉમેરવાથી એક રીચ ડીપ બનાવી શકાય છે...ગુજરાતી ઢોકળા સાથે તેલ-ચટણીનું મિશ્રણ લોકપ્રિય છે..તીખાશ અને ખટાશનું પ્રોપર સંયોજન આ ચટણીને એક ખાસ સ્વાદ આપે છે. Sudha Banjara Vasani -
કાચી કેરી કાંદાનો સંભારો (Raw Mango Onion Sambharo Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - Oil RecipesChallenge આ વાનગી પારંપરિક છે અમારા અને ગુજરાતના દરેક ઘરમાં બનાવાતો આ સંભારો..લૂ ને દૂર કરી શીતળતા પ્રદાન કરે છે....શાક ભાવતું ન હોય ત્યારે તેની અવેજીમાં રોટલી, પરાઠા સાથે પીરસાય છે...મરચું ના ઉમેરી તેની જગ્યાએ ધાણાજીરું ઉમેરો તો બાળકો પણ લઈ શકે છે. Sudha Banjara Vasani -
કાચી કેરી ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati
#Season summer#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કેરી અને ડુંગળી ની ચટણી.(Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#MAમાં એટલે મા ...જેની પાસે જીવનમાં આપણે જાણી-અજાણી બધી જ વાતો શીખતા હોય છે તેમજ તેના થકી વારસામાં પણ અમુક આવડત મળતી હોય છે. મને પણ મારી મમ્મી પાસે ઘણું શીખવાનું મળ્યું છે અને તેમાં ખાસ કરીને રસોઇમાં ઘણી વાનગીઓ બનાવતા શીખી છુ તેમાં સૌથી ફેવરિટ વાનગી મારી કાચી કેરી અને ડુંગળી નો છુંદો છે. કેરીની સિઝન આવતા જ ફટાફટ બનાવી દે અને શાક ના હોય તો પણ ચલાવી લે... હજી પણ એના બનાવેલા છૂંદા નો સ્વાદ યાદ કરું છું. અને બને તેટલી પ્રયાસ કરું છું કે એના જેવો જ બને. Shital Desai -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
-
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
- કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14776232
ટિપ્પણીઓ (12)