કચ્છી સમોસા (Kutchi Samosa Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#CT
આ સમોસા અમારે ભુજ અંજાર માંડવી બધે જગ્યા એ ખૂબ પ્રચલિત છે. ડુંગળી અને ફરસાણ માંથી ખૂબ ઝડપથી થી બની જાય છે..

કચ્છી સમોસા (Kutchi Samosa Recipe In Gujarati)

#CT
આ સમોસા અમારે ભુજ અંજાર માંડવી બધે જગ્યા એ ખૂબ પ્રચલિત છે. ડુંગળી અને ફરસાણ માંથી ખૂબ ઝડપથી થી બની જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 લોકો
  1. 2 કપમેંદો
  2. 1/4 કપતેલ નું મોણ અથવા ઘી પણ વાપરી શકો
  3. મીઠું
  4. 1 tspઅજમો
  5. પૂરણ માટે : 4 બારીક સમારેલી ડુંગળી
  6. 2 tbspઆદુ મરચાની પેસ્ટ
  7. 1 tspઆખા ધાણા
  8. 5-7દાણા મરી
  9. 1 tspહળદર
  10. 1 tspહિંગ
  11. 2 tspધાણાજીરું
  12. 2 tspગરમ મસાલા
  13. 3 tspલાલ મરચું પાઉડર
  14. 2 tspખાંડ
  15. લીંબુ નો રસ
  16. તેલ તળવા માટે
  17. પાપડી ગાંઠિયા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદા ના લોટ મા મુઠી પડતું મોણમીઠું, અજમો, નાખી બઉ કઠણ નઈ અને બઉ ઢીલો નઈ એવો લોટ બાંધી લેવો અને 20 મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    હવે તેમાંથી મોટી પૂરી વણી વચ્ચે થી cut કરી કિનારે પાણી લગાવી કનેકશન જેવો આકાર આપી તેમાં પૂરણ ભરવાનું. પૂરણ માટે એક કડાઈ મા 5 ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં હિંગ, આદુ મરચાં ની પેસ્ટ, અધક્ચરેલા ધાણા, મરી, અને ડુંગળી નાખી સાંતળશું.પછી તેમાં બધા મસાલા નાખશું.

  3. 3

    પછી તેમાં ખાંડ, લીંબુ નો રસ ગાંઠિયા નો ભૂકો નાખી થોડી વાર ઢાંકી ને ચડવા દેશું.

  4. 4

    હવે ઉપર જણાવ્યા મુજબ સમોસા બનાવી પૂરણ ભરી પાણી વડે એકદમ સરસ પેક કરી ને તેલ મા ધીમા તાપે તળી લેશું.

  5. 5

    તો તૈયાર છે કચ્છ ના સમોસા.😇🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes