કેસર પેંડા(Kesar Penda Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

#CT

કેસર પેંડા(Kesar Penda Recipe In Gujarati)

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો
  1. 4 ઘી
  2. 3 કપદુધ
  3. 11/2 કપખાંડ
  4. 3 કપમિલ્ક પાઉડર (અંદાઝ450 ગ્રામ)
  5. 1ટ્સપ ઇલાયચી પાઉડર
  6. 8 કેસર(અંદાઝ થી)
  7. 10બદામ (ઝીણી કાપેલી)
  8. 10 નંગપિસ્તા (ઝીણા કાપેલા)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    2 ચમચી દુધ મા કેસર પલાળી દો.

  2. 2

    2 ચમચા ઘી ગરમ કરો તેમા 3 કપ દુધ નાખી દો.દુધ ને ઉકળવા દો.

  3. 3

    હવે તેમા ખાંડ નાખી અને ઉકાળો.દુધ ખટ થઈ એટલે મિલ્ક્ પાઉડર નાખી ઉકાળો.

  4. 4

    હવે તેમા કેસર,એલાયચિ નાખી દો.દુધ ઘટ થઈ એટલે 2 ચમચી ઘી નાખી દો.

  5. 5

    દુધ ઘટ થઈ એટલે ગેસ બંધ કરી ઠન્ન્ડો થવા દો.10 મિનિટ મા માવો ઠન્ડો એટલે પેંડા વારી લો.

  6. 6

    દરક પેંડા ઉપર બદામ પિસ્તા ની કટરણ લગાવો

  7. 7

    પેંડા તય્યાર છે.સર્વે કરો.રાજકોટ ના પ્રખ્યાત કેસર પેંડા તૅયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes