ફૂદીનો, આદુ અને મેથી ની સૂકવણી (Pudina Aadu Methi Sukavani Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

ફૂદીનો, આદુ અને મેથી ની સૂકવણી (Pudina Aadu Methi Sukavani Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઆદુ
  2. 500 ગ્રામલીલી મેથી
  3. 500 ગ્રામલીલી ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ ને સાફ કરી ને તેના કટકા કરી અને તેને 5 થી 6 દિવસ માટે તડકા માં સૂકવવા માટે મૂકવા.

  2. 2

    મેથી ના પાન બીટી ને તે ને એક બાઉલ મા 4 થી 5 દિવસ માટે ઘરમાં છાયા માં સૂકવવા

  3. 3

    ફુદીના ના પણ તોડી ને તેને પણ એક કપડાં ઉપર પાથરી ને ઘરમાં જ છાયા માં 2 થી 3 દિવસ માટે સૂકવવા માટે મૂકવા.

  4. 4

    આદુ મેથી, અને ફૂદીનો સૂકા થઈ જાય એટલે તેને પીસી ને તૈયાર કરી લેવા.

  5. 5

    આ સૂકવણી કરેલા મસાલા ને તમે જરૂર પ્રમાણે વાપરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes