રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને પાણીથી ધોઈ કોરા કરી ને છોલી દેવા ત્યારબાદ છીણી થી છીણી લેવું
- 2
ત્યારબાદ ગેસ ચાલુ કરી મોટી કઢાઈ માં ચાર ચમચી ઘી નાખી ઘી ગરમ થાય દ્રાક્ષ નાખી ગાજરનું છીણ નાખી ધીમા તાપે દસ મિનિટ શેકવું
- 3
પછી તેમાં દૂધ રેડવું ને હલાવતા જવું દૂધ બળે એટલે તેમાં ખાંડ નાખવી ને હલાવતા જવું ચાર ચમચી દૂધમાં ચપટી કલાર્વારું દૂધ રેડવું પછી ખાંડનું પાણી બળે એટલે તેમાં વાટેલી ઈલાયચી નાખવી
- 4
હવે તેમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી બદામ અને પીસ્તા ની કતરણ કાજુ મગજતરી ના બી નાખી હલાવો
- 5
હવે તૈયાર છે ગાજરનો હલવો તેને બદામ પિસ્તાની કતરણ અને મગસ્તરી ના બી નાખી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar -
-
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
-
-
-
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14797390
ટિપ્પણીઓ (6)