રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો. તેમાં ઘી લો તેમાં ગાજર ની છીણ ઉમેરીને બે મિનિટ માટે હલાવો કરો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. દૂધ બળે એટલે તેમાં ખાંડ ઉમેરો.
- 2
ત્યારબાદ ખાંડનું પાણી બળે એટલે તેમાં મલાઈ ઉમેરો અને પેન છોડે એટલે તેમાં મિલ્ક પાઉડર અને ઈલાયચી પાઉડર નાખીને બધું મિક્સ કરી લો.
- 3
હવે તેને એક પ્લેટમાં કાઢી લો. ઠંડુ થાય એટલે મેં તેને ચમચી નો અને વાટકી નો આકાર આપ્યો છે. આપણો ગાજરનો હલવો તૈયાર છે. તેને રબડી અને ડ્રાય ફુટ સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઞાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
#GA4 #week3 # carrot # ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો Kalika Raval -
-
ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati
#GA4#Week3#Carrot ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય Krishna Vaghela -
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754356
ટિપ્પણીઓ (2)