ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Jolly Choksi
Jolly Choksi @cook_27847395

# હલવો નાના-મોટા સૌને ભાવતો

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

# હલવો નાના-મોટા સૌને ભાવતો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
ચાર લોકો માટે
  1. 1 કિલોગાજર
  2. 500 ગ્રામદૂધ
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. ૪ મોટી ચમચીઘી
  5. થોડાકાજુ બદામ ના ટુકડા
  6. કિસમિસ
  7. નાની ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ સાફ કરી છીણી લેવા

  2. 2

    એક મોટા પેનમાં ઘી નાખી ગરમ કરી ગાજર ની છીણ નાખવી

  3. 3

    કાજલ થોડા નરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરવું. દૂધ ઉકળીને થોડું ગાજર સાથે ઘટ્ટ થવા આવે એટલે એમાં ખાંડ ઉમેરવી ખાવાની જગ્યાએ તમે ખડી સાકર પણ લઈ શકો

  4. 4

    ગરમ ગરમ હલવો તૈયાર થઈ જાય એટલે એમાં ઈલાયચી પાઉડર કાજુ બદામ દ્રાક્ષ નાખી દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jolly Choksi
Jolly Choksi @cook_27847395
પર

Similar Recipes