ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
2 લોકો
  1. 1 કિલોગાજર
  2. 2 ચમચીઘી
  3. 1લીટર દૂધ
  4. 250 ગ્રામખાંડ
  5. બદામ
  6. પિસ્તા

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌથી પહેલા ગાજર ને ધોઈ અને તેની છાલ કાઢી લેવી પછી છીણી વડે છીણી લેવા.

  2. 2

    હવે ગાજર થોડું ચડી જાય એટલે દૂધ નાખી સતત હલાવતા રહો. દૂધ નો એક ઉભરો આવે એટલે ખાંડ નાખી દો.

  3. 3

    હવે તેને મીડીયમ ગેસ પર થવા દો અને તેને સતત હલાવતા રહો જ્યાં સુધી દૂધ બડી ના જાય એકદમ માવા જેવું થઈ જાય ત્યાર પછી તેમાં ઈલાયચીનો પાઉડર બદામ પિસ્તા કાજુ એડ કરો.

  4. 4

    ટેસ્ટી ગાજર નો હલવો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

ટિપ્પણીઓ

Similar Recipes