ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)

Parul Patel @Parul_25
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને બે ત્રણ વાર પાણીથી ધોઈને 30 મિનિટ માટે પલાળી રાખો. પછી તેમાં ચપટી હળદર અને મીઠું એડ કરીને બાફી લો. શીંગદાણા અલગથી બાફી લેવા.
- 2
દાળ બફાઈ જાય પછી તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવી. હવે તેમાં બધા સુકા મસાલા, ટામેટું, મીઠું, શીંગદાણા, લીલું મરચું, આદુ, મેથી નો મસાલો, ગોળ અને જરૂર મુજબ પાણી એડ કરીને દાળને ઉકળવા દો.
- 3
દાળ ઉકળી જાય પછી તેમાં વઘારના ઘટકો ઉમેરીને વઘાર કરી લો. બરાબર હલાવી થોડીવાર કૂક થવા દો.
- 4
દાળ બરાબર ઉકળીને એકરસ થાય ત્યાં સુધી ઉકાળવી. છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર એડ કરો.
- 5
સર્વ કરવા માટે ગુજરાતી ખાટી મીઠી દાળ રેડી છે તેને કોથમીરથી ગાર્નિશ કરો ગરમાગરમ સર્વ કરો.
- 6
નોંધ : ગુજરાતી ખાટી મીઠી દાળમાં લીંબુની જગ્યાએ કોકમ પણ વાપરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaઆપણા દરેક ગુજરાતી ના ઘર માં બપોરે ફુલ જમણ હોય એટલે કે દાળ,ભાત,શાક રોટલી.નાનું બાળક જ્યારે માતા નું દૂધ પીવા નું છોડે એટલે ધીમે ધીમે માતા એના સખત ખોરાક તરફ વાળે.શરૂઆત દાળ ના પાણી થી અને પછી દાળ ભાત થી માટે દાળ એ આપણો પાયા નો ખોરાક છે.વડી દાળ માંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. મારા મમ્મી ખૂબ જ સરસ દાળ બનાવે છે એમનું કહેવું છે કે જમવા માં જો દાળ સારી હોય તો જ જમવાની મઝા આવે.એમની એક special ટ્રિક છે દાળ માટે ,તેઓ દાળ માં હમેશા સૂકી મેથી ને સેકે ની તેનો ભૂકો કરી ઉમેરતા અને દાળ ને 20 થી 30 મિનિટ ઉકળતા.એમનું કહેવું છે કે દાળ ધીમા ગેસ પર ઉકળે તો તેમાં મસાલા ઓ સારી રીતે સુગંધ આપે. Bansi Chotaliya Chavda -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ જૈન રેસિપી (Gujarati Khati Mithi Dal Jain Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR Sneha Patel -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
ખાટી મીઠી ગુજરાતી દાળ (Khati Mithi Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel -
-
તુવેર ની ખાટી મીઠી દાળ (Tuver Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#DR Amita Soni -
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#વેસ્ટગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે Nidhi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16527415
ટિપ્પણીઓ (7)