રેગ્યુલર તુવેર દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

રેગ્યુલર તુવેર દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકી બાફેલી તુવેર દાળ
  2. પાણી
  3. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  4. 1 ટેબલ સ્પૂનગોળ
  5. 1/2 લીંબુ નો રસ
  6. 1કોકમ
  7. 1તમાલ પત્ર
  8. 1બધિયાન
  9. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  10. 1ટામેટું
  11. 1 ટેબલસ્પૂનવઘાર માટે સાચું ઘી
  12. 1તજ લવિંગ
  13. 1 ટેબલ સ્પૂનટોપર નું ખમણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાફેલી તુવેર દાળ મેં બહુ પાતળી ન થાય એમ પાણી નાખી વલોવી લેવી

  2. 2

    પછી તેમાં હળદર સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ નાખી હલાવું

  3. 3

    પછી ઉપર લખેલ ટામેટું આદુ મરચા ની પેસ્ટ તમાલપત્ બાદીયા કોકમ ગોળ બધું જ નાખવું

  4. 4

    પછી કોથમીર લીમડો નાખવો શીંગદાણા નાખવા

  5. 5

    ઉકળી જાય ને સુગંધ આવે પછી તેમાં ઘી માં એક ટી સ્પૂન રાઈ જીરું સૂકું લાલ મરચું હિંગ નાખી વઘાર કરવો

  6. 6

    ઉપર ટોપર નું ખમણ ને કોથમીર થઈ ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes