શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ વાટકી તુવેર દાળ બાફેલી
  2. ૩/૪ વાટકી ગોળ
  3. ૬ કોકમ
  4. ૫ લવીગ
  5. ૧૫ શીંગ
  6. ૫ ખારેક
  7. ૧૦ પાન મીઠો લીમડો
  8. મીઠુ
  9. ૧ ચમચી મરચુ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી હીંગ
  12. ૩ ચમચી ઘી
  13. ૨ લાલ સુકા મરચા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    દાળને બાફીને તપેલીમાં કાઢીલો તેમાં જરુર પૂરતું પાણી ઉમેરી ને ગોળ કોકમ મીઠુ શીંગ ને ખારેક નાખો ને ધીમા તાપે મુકો.

  2. 2

    હવે તેમાં વધાર કરો. તેલ રાઈ લવીગ મેથી મીઠો લીમડો હીંગ ને હળદર ઉમેરીલો મરચુ છેલ્લે નાખો ને દાળ મા ઉમેરીદો.મીઠો લીમડો નાખો વઘારમાં લાલ મરચા ઉમેરો.

  3. 3

    હવે દાળને ધીમા તાપે ઉકળવા દો. તેમાં ૩ ચમચી ઘી ઉમેરી દો.કોથમીર કાપીને નાખો.

  4. 4

    ભાત સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes