ગુજરાતી તુવેર દાળ

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#Am1
# Week 2

ગુજરાતી તુવેર દાળ

2 કમેન્ટ્સ કરેલ છે

#Am1
# Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦/૩૫ મિનિટ
2 વ્યક્તિ
  1. ૧/૨વાટકો તુવેર દાળ
  2. ટમેટું
  3. મરચું
  4. ૭/૮ લીમડા ના પાન
  5. ૧/૨આદું નો ટુકડો
  6. લીંબુ
  7. ૧ ચમચીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧/૨ ચમચીસાકર પાઉડર
  10. /૨ ચમચી રાઈ
  11. ચપટીમેથી
  12. /૨ ચમચી જીરૂ
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૪/૫ લવિંગ
  15. ૨/૩ ટુકડા તજ
  16. તમાલ પત્ર
  17. લાલ સૂકું મરચું
  18. ૧/૨ચમાચો તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦/૩૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા દાળ ને ધોઈ કુકર મા ચાર પાંચ સીટી વગાડી લેવી ધમાં તાપે.

  2. 2

    ત્યારબાદ જેરી તેમાં મસાલો ઉમેરી ધીમા તાપે ઉકાળો

  3. 3

    તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ,તજ લવિંગ,મેથી,તમાલ પત્ર,મરચું હિંગ મૂકી વધાર દાળ માં ઉમેરી દેવો તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes