કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દહીને પાણી નાખી તેમાં ચણાનો લોટ નાખી તેનો ખીરું તૈયાર કરો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લીમડો નાખી દેવો
- 2
ત્યારબાદ તેમાં પાણી નાખી ખાંડ, મીઠું બધુ નાખી વધુ સારી રીતે હલાવી તેને ઉકળવા મૂકી દો, ત્યારબાદ બે ચમચા ઘી મૂકી તેમાં સૂકી મેથી, તજ, લવિંગ, રાઈ, જીરુ નાખી દેવું
- 3
પછી કઢાઇમાં વઘાર નાખી દેવો ત્યારબાદ ઉકળી જાય એટલે ઉપરથી કોથમીર નાખી દેવી આ સાથે કાઠીયાવાડી કઢી તૈયાર ભાખરી બટેટાનું શાક ખીચડી સાથે સર્વ કરો રાત પડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી કાઠીયાવાડી કઢી (Shahi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
શાહી કાઠીયાવાડી કઢી(ધાબો દઈ ને)#AM1 Sangita kumbhani -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
-
-
-
-
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કાઠીયાવાડી મસાલા કઢી (Kathiyawadi Masala Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
-
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1 અમારે કઢી દર બારસ ના દિવસે બને કેમ કે આગલા દીવસ નો એકાદશી ઉપવાસ હોય પછી ના દિવસે મગ ને કઢી કરીએ આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે Darshna -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1#Week 1#DAL/ KADHIકાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Bhoomi Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810290
ટિપ્પણીઓ (4)