કાઢીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe in Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 4 કપછાસ
  2. 1 કપપાણી
  3. 1 સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  4. 2 સ્પૂનગોળ
  5. લીમડો 2 ડાળી
  6. કોથમીર
  7. 1 સ્પૂનઘી
  8. 1/2રાઈ
  9. 1 સ્પૂનજીરું
  10. 2 નંગલવિંગ
  11. ચપટીહિંગ
  12. ચપટીમેથી પાઉડર
  13. 1 સ્પૂનચણાનો લોટ
  14. 1/2ટામેટું
  15. 1/2ધાણા જીરૂં
  16. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છાસ લો.ત્યારબાદ ચણા નો લોટ નાખી ઝેરી લો.આદુ મરચાંની પેસ્ટ નાંખો.

  2. 2

    ત્યારબાદ લીમડો,ટામેટા,ગોળ,ધાણાજીરું, મીઠું નાખી.ઉકાળવા દો.

  3. 3

    ત્યારબાદ વઘાર કરવાનું પેન લો તેમાં ઘી,રાઈ, જીરું,લવિંગ,હિંગ,મેથી પાઉડર વઘાર માં મુકો.

  4. 4

    ત્યારબાદ ઉકાળો 5 મિનિટ.પછી yammmi કઢી ready.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

ટિપ્પણીઓ

Similar Recipes