કઢી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#GA4
#week7
#buttermilk
આ ટેસ્ટી રેસિપિ રાજસ્થાન ની ફેમસ ડીશ છે..જ ફટાફટ બને છે.

કઢી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week7
#buttermilk
આ ટેસ્ટી રેસિપિ રાજસ્થાન ની ફેમસ ડીશ છે..જ ફટાફટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. કઢી માટે
  2. 2 કપખાટું દહીં
  3. 6 કપપાણી
  4. 3 ચમચીબેસન
  5. 2મીડીયમ ડુંગળી લાંબી સમારેલી
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીમીઠું
  10. 2 ચમચીઘી વઘાર માટે
  11. 1 ચમચીરાઇ
  12. 1લીલું મરચું
  13. 1/2 ચમચીજીરું
  14. પકોડા માટે
  15. 2 કપબેસન
  16. 1મોટી ડુંગળી બારીક સમારેલી
  17. 2 કપબારીક સમારેલ પાલક
  18. 1 નાની ચમચીમરચું
  19. 1 ચમચીમીઠું
  20. 1/2 ચમચીહળદર
  21. 1/2 ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં દહીં, બેસન, મસાલા અને પાણી ઉમેરો..

  2. 2

    અને બ્લેન્ડર ફેરવી એકરસ કરો.. વઘાર માટે કડાઈ માં ઘી મૂકી રાઈ ઉમેરો

  3. 3

    રાઇ તતળે એટલે આદુ લસણ ની પેસ્ટ ઉમેરી લીલું મરચું અને ડુંગળી ઉમેરો અને 5 મિનિટ સાંતળો.. ગોલ્ડન બ્રાઉન થવા દો

  4. 4

    હવે બેસન દહીં નું બેટર એમાં ઉમેરી ઉકળવા દો. 5 મિનિટ પછી ઉતારી લો..

  5. 5

    હવે પકોડા ના ખીરા માટે બેસન માં મસાલા,પાલક ઉમેરી પાણી નાખી થોડું જાડું ખીરું બનાવો 2 મિનિટ રહેવા દો

  6. 6

    હવે એમાં સોડા ઉમેરી ફાસ્ટ ફ્લેમ પર પકોડા બનાવી લો.

  7. 7

    પ્લેટ માં પકોડા લઇ ઉપર કઢી નાખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

Similar Recipes