પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)

પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ અને ચોખા ની ખીચડી જેમ આપણે બનાવીએ છીએ તે જ રીતે બનાવી લો.. મેં લોયા માં છૂટી ખીચડી બનાવી છે
- 2
ટામેટા ડુંગળી લસણ ને ઝીણા સમારી લો પાલકને બ્લાંચ કરી તેની પ્યુરી બનાવી લો.
- 3
હવે એક કડાઈમાં વઘારનું તેલ મૂકી તેમાં બધા જ આખા મસાલા ઉમેરી તેમાં 1/2લસણની કળી ઝીણી સમારેલી અને ડુંગળી નાખી સાંતળી લો... ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો.. ટામેટા ચડી જાય એટલે એમાં પાલક ની પેસ્ટ ઉમેરો અને હલાવો
- 4
સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બરાબર હલાવી અને તેમાં ખીચડી ઉમેરો.. ખીચડી માં મીઠુ ઉમેરેલું હોઈ છે એટલે એ મુજબ પ્યુરી માં મીઠુ ઉમેરી ચાખી લેવું..
- 5
બાકી વધેલી લસણ ની કળી ને વઘાર કરી ને નાખીશું.. ઘી ગરમ કરી અને એમાં લસણ ઉમેરશું.. બ્રાઉન કલર જેવું થાય એટલે ગેસ બંધ કરી ખીચડી માં વઘાર ઉમેરીશું... લસણ થી આ ખીચડી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે...
- 6
તૈયાર છે આપડી એકદમ ટેસ્ટી પાલક ખીચડી.. જેને દહીં સાથે સર્વ કરો 😋😋
Similar Recipes
-
-
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#SQMrunal Thakar ની રેસીપી ફોલો કરીને લહસૂની પાલક ખીચડી બનાવેલ ખુબ જ સરસ બની હતી Bhavna Odedra -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#SFR#TRગ્રીન પાલક ખીચડી....તિરંગા ના દિવસે બનાવી. Sushma vyas -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
-
-
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
પાલક ખીચડી
આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે... પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.#ખીચડી Deepti Parekh -
-
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2ચોખા માંથી અનેકવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ.. પણ તેમાંય ખીચડી નું એક અલગ જ સ્થાન હોય છે ઘર માં. આજ ચોખા અને દાળ લઈને તેમાં અલગ સ્વાદ ઉમેરી ને લહસૂની પાલક ખીચડી બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. Noopur Alok Vaishnav -
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10પાલક ખીચડીપાલક થી આંખો નુ તેજ વધે, હિમોગ્લોબીન માં વધારો થાય, ચામડી સુંવાળી બને તથા વાળ ખરતાં અટકે.વડી તેમાં રેષા હોય એટલે .પાચનતંત્ર શુધ્ધ થાય.. એટલે પાલક નાં લાભ પુષ્કળ પ્રમાણમાં હોય છે..તો શિયાળામાં પાલક નો ઉપયોગ કરી તેના ભરપૂર લાભ મેળવી શકાય.. Sunita Vaghela -
-
લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
પાલક માં ખૂબ જ ગુણકારી તત્વો હોય છે જેમ કે વિટામીન એ,વિટામીન સી,વિટામિન કે૧,ફોલિક એસિડ, લોહતત્વ,કૅલ્શિયમ.અહીં મેં એક ટ્વિસ્ટ આપીને પાલકનું કોમ્બિનેશન ખીચડી સાથે કર્યું છે જે હેલ્થી તો છે જ ટેસ્ટી પણ બઊજ લાગે છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાઇ કરજો Jinkal Sinha -
-
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (3)