પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ ને જરૂર મુજબ પાણી નાખી ને થોડી વાર માટે પલાળી દો.ત્યાર બાદ તેમાં મીઠું,ઘી અને હળદર નાખી ને કૂકર મા ૩ સિટી વગાડવી.
- 2
ત્યાર બાદ એક કડાઈ તેલ ગરમ કરો.હવે તેમાં તજ, લવિંગ,જીરું અને હિંગ નાખો.ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી,લસણ ની પેસ્ટ અને આદુ ની પેસ્ટ નાખો.થોડું સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા કોર્ન નાખી દો.હવે તેમાં પાલક ની પ્યુરી નાખી દો.બધું બરાબર હલાવી ને મિક્ષ કરી અને બે - ત્રણ મિનિટ માટે સાંતળી લો.
- 3
હવે તેમાં ગરમ મસાલો નાખી ને હલાવી લો.ત્યાર બાદ તેમાં બનાવેલી ખીચડી ઉમેરી ને ફરી એકવાર સરખું હલાવી લો.એટલે પાલક કોર્ન ખીચડી તૈયાર થઈ જાય.
- 4
તો તૈયાર છે પાલક કોર્ન ખીચડી.મે તેને મસાલા દહીં સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
ગાર્લિક તડકા પાલક ખીચડી (Galic Tadka Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#WK1#winterspecialreceipe#cookpadindia Bindi Vora Majmudar -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
-
-
-
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15827949
ટિપ્પણીઓ (16)