વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને વીણી લો
- 2
બટાકા સુધારી લેવા
- 3
ટામેટાં ઝીણા સમારેલા
- 4
વઘાર માટે તેલ
- 5
બે ચમચી મરચું
- 6
1/2 ચમચી હળદર ધાણાજીરું
- 7
મીઠું સ્વાદાનુસાર
- 8
આદુ લસણ મરચાની પેસ્ટ
- 9
વટાણા અને બટાકા સુધારી લીધા પછી
- 10
એક કુકર તેલ વઘાર માટે મુકો
- 11
તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને હિંગ નાખો
- 12
તે થાય પછી શાક સુધારેલ ઉમેરો
- 13
ત્યારબાદ ટામેટાં નાખો
- 14
પછી તેમાં મીઠું મરચું હળદર ખાંડ આદુ લસણ મરચાની પેસ્ટ નાખો
- 15
કુકર માં જરૂર મુજબ પાણી નાખી ઉકળે એટલે ઢાંકણ બંધ કરો
- 16
કુકર માં ત્રણ સીટી વાગે પછી ગેસ બંધ કરવો
- 17
વટાણા નાં શાક માં ખાંડ નાખવાથી વટાણા નો કલર લીલો જ રહે છે
- 18
ઉપર થી કોથમીર નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
-
વટાણા બટાકા નું રસાવાળું શાક (Vatana Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#MBR5#WEEK5 Vaishali Vora -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
-
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
-
સરગવા,વટાણા,બટાકા નુ શાક (Sargva Vatana Bataka Shak Recipe in Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ગલકા વટાણા નું શાક(Galka Vatana Shak Recipe In Gujarati)
#EBWeek5 ગલકા એ વેલા પર થતું તુરિયા અને દૂધીના કુળ નું શાક છે.. તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે...આ લોહીને શુદ્ધ કરી બ્લડપ્રેશરને નિયંત્રણ માં રાખે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી બ્રેઇન ફંક્શન ને હેલ્ધી રાખે છે Sudha Banjara Vasani -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16628212
ટિપ્પણીઓ