ડુંગળી બટાકા વટાણા નુ શાક (Dungli Bataka Vatana Shak Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
ડુંગળી બટાકા વટાણા નુ શાક (Dungli Bataka Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી બટાકા,વટાણા,ટામેટાં
ને ધોઈ ને સારી રીતે સમારી લેવા. - 2
ત્યારબાદ કૂકર માં 2 ટેબલ સ્પૂન
તેલ લઇ એમાં રાઈ હિંગ જીરું
સૂકી મેથી નો વઘાર કરવો. - 3
રાઈ જીરું હિંગ અને સૂકી મેથી બરાબર
તેલ માં તતડે પછી એમાં ડુંગળી
બટાકા વટાણા સમારેલા ઉમેરી દેવા
વઘાર માં. - 4
ત્યારબાદ એમાં હળદર,લાલ મરચું
મીઠું ઉમેરી ને બધું બરાબર હલાવી
લેવું. - 5
પછી ડુંગળી બટાકા વટાણા બરાબર
મસાલા સાથે તેલ માં સંતળાઈ
જાય પછી એમાં સમારેલું એક ટામેટું
ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું. - 6
ત્યાર પછી એમાં થોડી જીની સમારેલી
કોથમીર ઉમેરી સારી રીતે હલાવી
લેવું. - 7
પછી એમાં અડધુ ગ્લાસ જેવું
પાણી ઉમેરી કૂકર બંધ કરી લેવું. - 8
ત્યાર બાદ 3 સીટી પડે કૂકર ની ત્યાં
સુધી શાક ને ચડવા દેવું.3 સીટી
આવી જાય પછી ગેસ બંધ કરી દેવો.
અને કૂકર નુ ઢાંકણું ખોલી ને જોઈશું
તો શાક તૈયાર છે જમવા માટે. - 9
મે આ શાક ને સર્વ કર્યું છે
Similar Recipes
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna શિયાળો એટલે ભરપૂર લીલાં વટાણા ની સીઝન.વીટામીન પ્રોટીનનો સંગ્રહ.સીઝન હોય બધા જ ઘરોમાં વટાણાની નીત-નવી વાનગીઓ બનાવાય અને ખવાય.એમાં દરેક શાકમાં થોડા-ઝાઝા પ્રમાણમાં વટાણા તો ઉમેરાઈ જ.તો ચાલો બનાવીશું લીલાં વટાણા સાથે બટાકા મીકસ કરી શાક.જે સૌને પસંદ હોય છે. Smitaben R dave -
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
-
તુરીયા ટામેટા નુ શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef )
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15064357
ટિપ્પણીઓ (13)