કોથમીર લસણ ની ચટણી (Kothmir Lasan Chutney Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

આ કોથમીર ની ચટણી છે પણ મે થોડી અલગ રીતે બનાવી છે
#GA4
#Week4

કોથમીર લસણ ની ચટણી (Kothmir Lasan Chutney Recipe In Gujarati)

આ કોથમીર ની ચટણી છે પણ મે થોડી અલગ રીતે બનાવી છે
#GA4
#Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. 1 ઝૂડી કોથમીર
  2. 1/2 ચમચી શીંગદાણા
  3. 1લીંબુ
  4. 1 ચમચીખાંડ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1ટામેટું ગેસ પર શેકેલું
  7. લીલું મરચું મોટું
  8. 8-9કળી લસણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચટણી માટે વસ્તુઓ તૈયાર કરો,મિક્સર જાર માં બધી સામગ્રી ભેગી કરીને પાણી લઈ ને ક્રશ કરી લો.

  2. 2

    સ્વાદિષ્ટ ચટણી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes