કોથમીર ફૂદિના ની ચટણી (Coriander Mint Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
કોથમીર ફૂદિના ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ ફુદીનો
  2. ૧૦૦ ગ્રામ કોથમીર
  3. લીલું મરચું
  4. ૧/૨ લીંબુનો રસ
  5. ૧ ટી સ્પૂનખાંડ
  6. ૧/૪ કપ સેવ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ટૂકડા બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીના ના પાન ચૂંટી લો.... કોથમીર ને તેના ડંઠલ સાથે સમારો... બંને ને પાણી મા ધોઈ ને નીતારી લો

  2. 2

    મીક્સર જાર મા કોથમીર... ફુદીનો... લીલા મરચાં... લીંબુ નો રસ...ખાંડ મીઠું... સેવ...... & ૨ ટૂકડા બરફ નાંખી ક્રશ કરી લો

  3. 3

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કોથમીર & ફુદીના ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes