સ્ટ્રોબેરી લસ્સી વિથ આઇસક્રીમ (Strawberry Lassi With Ice-cream Recipe In Gujarati)

Nisha Mandan @Nisha_2510
સ્ટ્રોબેરી લસ્સી વિથ આઇસક્રીમ (Strawberry Lassi With Ice-cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જાર માં દહીં લઇ લો પછી તેમાં સ્ટ્રોબેરી નાખી દો અને બલેન્ડ કરી લો
- 2
પછી તેમાં.ખાંડ.અને ઘર ની મલાઈ નાખી.ફરી થી બલેન્ન્ડ કરી લો
- 3
પછી સરવિંગ ગ્લાસ માં લસ્સી ને લઇ તેમાં.ટુટી ફૂટી એડ કરી ગ્લાસ 1/2.ગ્લાસ ભરવો
- 4
પછી લસ્સી ની ઉપર પિસ્તા.આઇસક્રીમ રાખી તેની ઉપર ટુટી ફૂટી મૂકો.અને.તેની ઉપર બદામ પિસ્તા ની કતરણ.થી ગાર્નિશ કરી ઉપર ચેરી મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
-
-
સ્ટ્રોબેરી મીલ્કશેક (Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15બહુ બધી અલગ જાતનાં મીલ્કશેક બનતાં હોય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, કૂકીઝ અને ક્રીમ મિલ્કશેક,ચોકલેટ મિલ્કશેક અને કેસર મિલ્કશેક, આવોકાડો મિલ્કશેક, બનાના મિલ્કશેક, ચીકુ નો મિલ્કશેક, એપલ નો મિલ્કશેક જેવા બહુ બધા ફે્સ ફુ્ટ અને અલગ નટ્સ માંથી અમારી ઘરે અવાર નવાર બનતાં મીલ્કશેક બનતાં હોય છે. બધાને એ ખુબ જ ભાવતાં હોય છે.આજે મેં સ્ટ્રોબેરી મિલ્કશેક તાજી પાકી સ્ટ્રોબેરીથી બનાવ્યો છે. તે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. તાજી ફે્સ સ્ટ્રોબેરી આ શેકમાં ખુબ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. મેં જોડે થોડો વેનીલા આઈસકી્મ ઉમેરી ને બનાવ્યો છે. તેનાંથી મીલ્કશેક ખુબ જ કી્મી બને છે. મેં ખુબ ઓછો આઈસકી્મ લીધો છે, અને દૂધ પણ ઓછી ફેટ વાળું લીધું છે. તમને ગમે તો વધારે આઈસકી્મ અને ફુલ ફેટ વાળું દૂધ લો. તમારી રીતે એડજેસ્ટ કરો. સ્ટ્રોબેરી જોડે બનાના પણ સરસ લાગે છે, ગમે તો સ્ટ્રોબેરી બનાના મીલ્કશેક પણ બનાવી સકાય છે.#સ્ટ્રોબેરી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
#GA4#Week15#post2#strawberry#સ્ટ્રોબેરી_ફાલુદા_આઇસ્ક્રીમ_લસ્સી ( Strawberry Falooda Icecream Lassi Recipe in Gujarati ) ઠંડીની ઋતુ શરૂ‚ થઈ ની કે મુંબઈની શેરીઓમાં સ્ટ્રોબેરીએ આગમન કર્યું છે. આમ તો છેલ્લા એક મહિનાથી માર્કેટમાં સ્ટ્રોબેરી મળવાનું શરૂ ઈ ગયું છે, ઘણા લોકો હમણાં ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ ગયા હશે. સ્ટ્રોબેરી જેવું ફળ મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે અને આયુર્વેદ મુજબ જે ધાન કે ફળ આપણી ધરતી પર ઊગતું હોય એ આપણા શરીરને સૌી વધુ ફાયદો કરે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય, જેમાં ગણીને મોટી હોય તો ૪ અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રોબેરી હોય એનું ધ્યાન રાખવું. જોકે ખૂબ મોટી કે સાવ નાની સ્ટ્રોબેરી કરતાં મધ્યમ કદની સ્ટ્રોબેરી વધુ હેલ્થી ગણાય છે. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે. આજે મે આ સ્ટ્રોબેરી માંથી ફાલુદા આઈસ્ક્રીમ લસ્સી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ યમ્મી લાગે છે. સ્ટ્રોબેરીમાં રહેલું પોટેશિયમ બ્લડ-પ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોને ઑલરેડી બ્લડ-પ્રેશર છે તે લોકો પણ એના નિયંત્રણ માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે અને જેમને વાની શક્યતા છે તે લોકો એનાથી બચવા માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટેશિયમ સોડિયમની અસરને ઓછી કરે આપણા શરીરને દરરોજ ૪૭૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. Daxa Parmar -
-
વેનીલા આઇસક્રીમ વીથ મેંગો (Vanilla Ice Cream With Mango Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiવેનીલા આઇસક્રીમ વીથ મેંગો Ketki Dave -
ક્રીમ લસ્સી (cream lassi recipe in Gujarati)
#CTમારા જૂનાગઢ શહેર ની મોર્ડન ની લસ્સી ખૂબ જ ફેમસ છે. તો આજે હું તમારી સાથે મોર્ડન ની ક્રીમ લસ્સી ની રેસિપી શેર કરીશ Nisha -
-
રોઝ સ્ટ્રોબેરી લસ્સી (Rose Strawberry Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
#RB1#Week1#cookpadindia#cookpad_gu#નોફાયરદૂધ કે માવા વગર બનાવેલી પાન આઇસક્રીમ જરૂર થી ટ્રાય કરજો .મારા ઘરે હોમમેડ આઈસ્ક્રીમ બધાને ખૂબ ભાવે છે .એટલે નવી નવી ફ્લેવર્સ બનાવતી હોઉં છું . Keshma Raichura -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સ્ટ્રોબેરી મૂઝ (STRAWBERRY MOUSSE)
#માઇઇબુક#પોસ્ટ1ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. khushboo doshi -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી બને દહીં અને દહીં માંથી મારી ફેવરિટ લસી Kruti Shah -
-
ડ્રાયફ્રૂટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
ચૈત્રી નોરતાં ની સર્વ ને શુભેચ્છા. આ લસ્સી ખાસ અલોણા મા પી શકો છો. મિલ્ક ડ્રાયફ્રૂટ લસ્સી HEMA OZA -
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MAમાં ના હાથ માં તો જાદુ હોય છે,એક માં એના બાળકો પેટ ભરી ને જમી લેય તેના માટે તો એ બધું જ કરવા રેડી હોય છે.એનું બાળક જમી લેઇ તો પોતે જમી લીધા જેટલો સંતોષ થાય છે એને.મારી મમ્મી નું પણ કંઇક એવું જ હતું. અમને શાક નો ભાવે એટલે અમે જમતા નઈ તો અમને જમાડવા તે આવું શ્રીખંડ બનાવી દેતા.એટલેમે આજે આયા ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે જે મે મારા મમ્મી પાસે થી શીખ્યું છે.જે મારા મમ્મી ને અને એમને બધા ને ખુબજ ભાવે છે . Hemali Devang -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ Ketki Dave -
-
સ્ટ્રોબેરી ક્રીમ આઇસ શૉટ ગ્લાસ (Strawberry Cream Ice Shot Glass Recipe In Gujarati)
#NFR#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ આઇસ શૉટ ગ્લાસ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14823740
ટિપ્પણીઓ