રોઝ સીરપ કોન્સનટ્રેટ (Rose Syrup Concentrate Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RC3
Week - 3
Red Colour
Post -3
Shokhiyon Mein Gholaa Jaaye
Phuulon Ka Shabaab.....
Usme Phir Milayii Jaaye
Sugar Ki Syrup...
Hoga Yun Nasha jo Taiyar
Wo ROSE SYRUP CONCENTRATE Hai

રોઝ સીરપ કોન્સનટ્રેટ (Rose Syrup Concentrate Recipe In Gujarati)

#RC3
Week - 3
Red Colour
Post -3
Shokhiyon Mein Gholaa Jaaye
Phuulon Ka Shabaab.....
Usme Phir Milayii Jaaye
Sugar Ki Syrup...
Hoga Yun Nasha jo Taiyar
Wo ROSE SYRUP CONCENTRATE Hai

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ખાંડ
  2. ૧ ટી સ્પૂનરોઝ એસેંસ
  3. ૧ ચપટીલાલ રંગ ૧ ચમચી પાણી સાથે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચાશની માટે ખાંડ થી થોડુ ઉપર રહે તેટલું પાણી નાંખી ગેસ પર ધીમાં તાપે થવા મુકો

  2. 2

    ખાંડ ઓગળી જાય અને ચાશની ચીકાશ પકડે ત્યારે ગેસ બંધ કરી દો

  3. 3

    ચાશની ઠંડી પડે એટલે એમાં એસેંસ અને કલર મીક્ષ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes