અનાનસુ હનું (Ananas Hanu Recipe In Gujarati)

#અનાનસુ હનૂ
#સાઉથ
#પોસ્ટ - ૧
૧ પાઇનેપલ🍍 ઓર ૧ રોઝ🌹 સીરપ......
દોનો મીલે ઇસ તરહ.....
ઓર મનમે ❤પીનેકે લડ્ડુ ફુટ રહે હૈ....
યે તો હોના હી થા.....💃💃
પાઇનેપલ - અનાનસ ૧ ઉષ્ણ કટીબંધ નુ ફળ છે. સાઉથ મા કીહોમ..અન્નાસીપાઝમ... કઈટાચકકા ....અનાનસુ હનૂ.... કહેવાય છે ભારતમા અનાનસ ની ખેતી ના ૬૦% પાઇનેપલ કેરાલાના અન્નાકૂલમ મા થાય છે
પાઇનેપલ મા ભરપુર માત્રામાં વિટામીન સી.... મેંગેનીઝ.... થીયામીન છે. પ઼ચૂર માત્રામા ફાઇબર હોવા થી તે પાચન માટે શ્રેષ્ઠ છે. પાઇનેપલ, કેળાં પછીનુ દુનિયા નુ સ્વાસ્થયપ઼દ ફળ છે
અનાનસુ હનું (Ananas Hanu Recipe In Gujarati)
#અનાનસુ હનૂ
#સાઉથ
#પોસ્ટ - ૧
૧ પાઇનેપલ🍍 ઓર ૧ રોઝ🌹 સીરપ......
દોનો મીલે ઇસ તરહ.....
ઓર મનમે ❤પીનેકે લડ્ડુ ફુટ રહે હૈ....
યે તો હોના હી થા.....💃💃
પાઇનેપલ - અનાનસ ૧ ઉષ્ણ કટીબંધ નુ ફળ છે. સાઉથ મા કીહોમ..અન્નાસીપાઝમ... કઈટાચકકા ....અનાનસુ હનૂ.... કહેવાય છે ભારતમા અનાનસ ની ખેતી ના ૬૦% પાઇનેપલ કેરાલાના અન્નાકૂલમ મા થાય છે
પાઇનેપલ મા ભરપુર માત્રામાં વિટામીન સી.... મેંગેનીઝ.... થીયામીન છે. પ઼ચૂર માત્રામા ફાઇબર હોવા થી તે પાચન માટે શ્રેષ્ઠ છે. પાઇનેપલ, કેળાં પછીનુ દુનિયા નુ સ્વાસ્થયપ઼દ ફળ છે
રાંધવાની સૂચનાઓ
- 1
પાઇનેપલ સ્મુધી સોટ ગ્લાસ - સોટ ગ્લાસ મા નીચે ૧|૨ ચમચી રોઝ સીરપ નાખી ઉપર પાઇનેપલ પલ્પ નાખો....પાઇનેપલ ટૂકડા અને ગુલાબ પાંખડી થી સજાવટ કરો
- 2
પાઇનેપલ રોઝ કુલર - મોટા ગ્લાસ મા રોઝ સીરપ અને પાઇનેપલ પલ્પ ના લેયર કરવા અને પાઇનેપલ ટુકડા અને ગુલાબ પાંખડી થી સજાવટ કરો
- 3
ઊભા ગ્લાસ મા પાઇનેપલ પલ્પ, રોઝ સીરપ અને થોડું પાણી નાંખી મીક્સ કરો.... ગ્લાસ ની દિવાલ પર પાઇનેપલ ના ગોળ ટુકડા પર થોડો રોઝ સીરપ નાખી ચોંટાડી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાંબુ પાઇનેપલ મોકટેલ(Jambu Mocktail Recipe in Gujarati)
#GA4#week17# Mocktail#પાઇનાજાંબુ મોકટેલ જામુન ને પાઇનેપલ સે કહાતું જો મેરે રંગ મે...💜... રંગ મીલાલે... સંગ🤝 મે હો લે...તો મોકટેલ🍹 બન જાયે unique...💃તો... જાંબુ & પાઇનેપલ નું મોકટેલ🍹 પી પાડો બાપ્પુડી.... અને ફટાફટ🤗🤷♀️ ફ્રેશ થઇ જાઓ Ketki Dave -
સાંજ ઓર સવેરા મોકમોકટેલ(Sanj Savera mocktail recipe in Gujarati)
#GA4#week17#SanzAurSaweraMocktailયેહી હૈ વો સાંજ🌇 ઓર સવેરા🌄 યેહી હૈ વો સાંજ🌇 ઓર સવેરા 🌄જીસકે લીયે તરસે🍹 હમ સારા જીવનભર.... હાં..... જી.... તો.... હાજર... છે.. 🍹સાંજ🌇 ઓર સવેરા🌄 મોકટેલ 🍹 Ketki Dave -
વેજ નૂડલ્સ(Veg Noodles Recipe In Gujarati)
આઈયે...🧞♀️🧚♀️એએએએ.... મહેરબાઁ🧜♀️ બૈઠીયે 🤗 તો જરા....આઆઆઆશોક સે ખાઇયેજી..... 😋 નૂડલ્સ 🍝કા મજ્જા આઆઆઆ હાં જી.... મજ્જાજાજા ની લાઈફ💃💃💃💃 Ketki Dave -
પાઇનેપલ રોઝ સનસેટ મોકટેલ(Pineapple Rose Sunset Mocktail Recipe In Gujarati)
1 Taraf Zulasti Garmi...🥶💥. .Dusari Aur "Just Chill 🍹 Chill🍹Just Chill " Thavu Hoy... ... &Hath Ma PINEAPPLE 🍍 ROSE 🌹SUNSET🌶 MOCKTAIL Hoy....Sathe Kishor Kumar nu Song" Wo Sham 🌇Kuchh Ajib ThiYe Sham 🌇 Bhi Ajib Hai....Wo Kal Bhi Pass Pass Thi ...Wo Aaj Bhi Karib Hai" .... Vagtu hoy..... Toooooo🍍🌹🌶 બીજું શું જોઈએ Ketki Dave -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SF#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@ArpitasFoodGallery inspired me for this recipe🍉🌹🍉❤🍉 🌹🍉❤🍉🌹🍉મહોબ્બત કા શરબત એ દિલ્હી નું લાજવાબ ડ્રીંક છે. લોકો ગરમીથી બચવા ખાસ પીવે. આપણે જેમ ગુજરાત માં રાત્રે લોકો ગો઼ળો ખાવા નીકળે તેમ દિલ્હી માં આ શરબત અને બીજી ઘણી ખાણી-પીણીની મહેફિલ જામે.🍉🌹🍉❤🍉 🌹🍉❤🍉🌹🍉 Dr. Pushpa Dixit -
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે . Keshma Raichura -
ડિલિશિયસ રોઝ લસ્સી (Delicious Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Post4#Cookpad#Cookpadgujarati#Cookindiaઉનાળામાં રોઝ લસ્સી શરીરને ઠંડક સ્ફુર્તિ આપે છે દિલ અને દિમાગને તરોતાજા રાખે છે Ramaben Joshi -
પાઇનેપલ જ્યુસ (Pineapple Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujratiપાઇનેપલ જ્યુસ Ketki Dave -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SMગરમીમાં રાહત આપે એવું ટેસ્ટી rose milk shake 🌹🌹🌹 Falguni Shah -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#MBR4#cookpadindia#Cookpadgujaratiવેજીટેબલ દમ બિરયાનીDUM BIRIYANI Kr Sivaa..... Kuchh Yad Nahin...DUM HANDI BIRIYANI Ke sivaa Koyi Bat Nahin...Aankho👀 Me Tere Sapane...Hotho 👄 Pe Tera Hi Nam...Dil ❤ Mera Lage Kahene....Huyi...Huyi.. Huyi MaiiiiiiiMast 💃 ..Mai Mast...💃Mai Mast..💃.. HEy MAST💃💃💃 આજ નું મેનુ.... My FavoriiiiiiteeeeVEGETABLE DUMBIRIYANI.... સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને નોનસ્ટિક પેન મા બિરયાની ના લેયર કરી મસ્ત પેક કરી... અને ઘીમાં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachiHuyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 MaiiiiiiMAST💃💃💃💃💃💃💃💃💃💃 ❤❤❤❤❤❤❤❤❤❤ Ketki Dave -
મહારાષ્ટ્રિયન રોઝ પીયુશ (Maharashtrian Rose Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiરોઝ 🌹પીયુશ Ketki Dave -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
-
સોજી રોઝ લડ્ડુ (Sooji Rose Ladoo Recipe In Gujarati)
#mrPost - 3સોજી રોઝ લડ્ડુROSE Laddu jo Maine Dekha Gulabi Ye Dil ❤ Ho Gaya....Sambhalo mujko O Mere YaroSambhalna muskil Ho gaya રોઝ લડ્ડુ મેં સોજી ના શીરા ની રેસીપી ઉપરથી લીધા છે Ketki Dave -
અંગુરી રબડી વીથ રોઝ સીરપ (Anguri Rabdi With Rose Syrup Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiઅંગૂરી રબડી વીથ રૉઝ સીરપ Ketki Dave -
ગંગા જમુના સરસ્વતી મોક્ટેલ (Ganga Jamuna Saraswati mocktail Recipe in Gujarati)
ગંગા જમુના સસરસ્વતિ મોકટેલ.... એટલે કે કીવી .... ઓરેન્જ... પાઇનેપલ ફ્રુટ પંચ Ketki Dave -
રોઝ સંદેશ(Rose Sandesh Recipe In Gujarati)
રોઝ સંદેશ 😍😍😍❤❤❤બંગાળી મીઠાઈ સ્વીટ માં અનેરું હોય છે. મીઠાઈ ની વાત ચાલતી હોય એટલે રસગુલ્લા કે ચમચમ કે સંદેશ ની વાત આવે જ. પનીર માંથી બનતી આ મીઠાઈઓ ટેસ્ટી હોય છે.આ મીઠાઈ મેં પહેલા પણ બનાઈ છે પણ આજે ફરી થી ઈચ્છા થઇ એન્ડ આ ભેગી બની ગઈ.બહુ જ ઓછી વસ્તુઓ એન્ડ ઝટપટ બનતી આ મીઠાઈ બહુ સરસ લાગે છે. Vijyeta Gohil -
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
મેંગો મસ્તાની
મેંગોમસ્તાની એ એક લોકપ્રિય પીણું છે, જે પુના નું છે. તેમાં કેરી નાં મિલ્કશેક માં આઇસક્રીમ અને ડ્રાયફ્રૂટ, ગ્લેઝ્ડ ચેરી અને તુટી ફ્રુટી નાંખી ને બનાવવા માં આવે છે. 😋😋મસ્તાની બહુ બધાં હોય છે. સીતાફળ મસ્તાની, અનાનસ મસ્તાની, વેનીલા મસ્તાની, ઓરેન્જ અને રોઝ મસ્તાની, પિસ્તા મસ્તાની, ચોકલેટ મસ્તાની અને મેંગે મસ્તાનની.... અને બીજા અનેક..આમ તે હું પુના કોઈ દિવસ ગઈ નથી પણ, ઘરે મેંગો મસ્તાની બનાવી તેનો આનંદ લઉ છું. તમે પણ આ રેસિપી થી બનાવો અને ઘરે જ એનો આનંદ લો 🍹😍😊#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પીન્ક રોઝ સીરપ કોન્સનટ્રેટ (Pink Rose Syrup Concentrate Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીન્ક રોઝ સીરપ કોન્સનટ્રેટ Ketki Dave -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
સાંજ ની રસોઈ મા સવાર નો વધેલો ભાત વઘારિ લઈએ તો ખાનેકા મજા કુછ ઓર હી હોતા હૈ..... Ketki Dave -
દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)
DUM BIRIYANI Kr Sivaa..... Kuchh Yad Nahin...DUM HANDI BIRIYANI Ke sivaa Koyi Bat Nahin...Aankho👀 Me Tere Sapane...Hotho 👄 Pe Tera Hi Nam...Dil ❤ Mera Lage Kahene....Huyi...Huyi.. Huyi MaiiiiiiiMast 💃 ..Mai Mast...💃Mai Mast..💃.. HEy MADT💃💃💃 આજ નું મેનુ.... My FavoriiiiiiteeeeDUM HANDI BIRIYANI.... સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને હાંડી મા બિરયાની ના લેયર કરી મસ્ત ડુંગર દીધો... અને ઘી......માં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachiHuyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 MaiiiiiiMAST💃💃💃💃💃💃💃💃💃💃 ❤❤❤❤❤❤❤❤❤❤ Ketki Dave -
જામફળ નું શાક(Guava Shak Recipe in Gujarati)
શિયાળાની મારી favoriiiiiiite શાકજામફળ નું શાક શાક..... અને એની સાથે મેથી ના થેપલા મળી જાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે.... બાપ્પુડી મૌજા હી મૌજા Ketki Dave -
રેઇનબો ફ્રુટસ પંચ (Rainbow Fruit Punch Recipe in Gujarati)
(Tu Hi Tu... Tu Hi Tu.... Satrangi 🌈 rrrre ....)Tu Hi Tu.... Tu Hi Tu... Thandak De ReeeeTu Hi Tu.... Tu Hi Tu.... Frashness de....RAINBOW FRUITS PUNCH* 💜 જાંબલી - જાંબુ + સંચળ પાઉડર* 💙 ઇન્ડિગો - ફાલ્સા + ચાટ મસાલા* 💙 બ્લ્યુ - તૈયાર બ્લ્યુ બેરી શરબત + સફરજન બૉલ* 💚 લીલો - દ્રાક્ષ + ખસ નું શરબત* 💛 પીળો - પાઇનેપલ + સફરજન + ઇલાઇચિ પાઉડર* 🧡 ઓરેન્જ - ઓરેન્જ +ચાટ મસાલા* ❤ તરબુચ + રોઝ શરબત આ મારી પોસ્ટ ૨૦૧૫ ની છેFrom Archives Ketki Dave -
-
રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
સાંજે સ્કૂલે થી બાળકો આવે તો એકદમ નાસ્તો આપવાને બદલે આવું રોઝ ફ્લેવર્સ નુ ઠંડુ દૂધ આપ્યું હોય તો એનર્જી પણ આવે અને પેટ માં આધાર રહે..બહુ આસાન છે. Sangita Vyas -
પાઇનેપલ કેસર શીકંજી (Pineapple Saffron Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૬પાઇનેપલ કેસર શીકંજી Ketki Dave -
-
રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જગુલાબ ના શરબત ની સીરપ Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)