કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

#GA4
#Week5
અહીં મેં વેજિટેબલ ઉપમા ની એકદમ સરસ અને હેલ્ધી રેસિપી શેર કરી છે હેલ્ધી હોવાની સાથે ઝડપથી બની જાય છે બાળકોને બહુ જ ભાવશે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા

#GA4
#Week5
અહીં મેં વેજિટેબલ ઉપમા ની એકદમ સરસ અને હેલ્ધી રેસિપી શેર કરી છે હેલ્ધી હોવાની સાથે ઝડપથી બની જાય છે બાળકોને બહુ જ ભાવશે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

ફક્ત આઠથી દસ મિનિટ
પાંચથી છ વ્યક્તિઓ માટે
  1. ૧ વાટકીરવો
  2. ૧ મોટો ચમચોતેલ
  3. ૧ મોટો ચમચોઘી
  4. ૧ નાની ચમચીરાઈ
  5. ૧ નાની ચમચીધોયેલી અડદની દાળ
  6. ૧ નાની ચમચીબારીક સમારેલા લીલા મરચાં
  7. ૧ નાની ચમચીખમણેલું આદુ
  8. ૧/૨ વાટકીબારીક સમારેલી ડુંગળી
  9. ૧ મોટો ચમચોસ્વીટ કોર્ન
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ચપટીકાળા મરીનો ભૂકો
  12. ૩ વાટકીપાણી
  13. ગાર્નિશીગ માટે ઝીણી સમારેલી કોથમીર
  14. જીણી સમારેલી ડુંગળી
  15. આલુ સેવ
  16. કાજુ
  17. મગફળી ના ટુકડા (ઓપ્શનલ છે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

ફક્ત આઠથી દસ મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક વાટકી રવાને શેકી લેવો.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક હેવી બેસ્ટ પેનમાં ૧ મોટો ચમચો તેલ અને ૧ મોટો ચમચો ઘી નાખી ધીમા તાપે ગરમ થવા દેવું.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી રાઈ અને એક નાની ચમચી ધોયેલી અડદની દાળ નાખી સાંતળી લેવી.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં એક નાની ચમચી બારીક સમારેલા મરચાં,૧ નાની ચમચી વાટેલું આદુ અને એક નાની ચમચી બારીક સમારેલું લસણ નાખી સાંતળી લેવુ.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં 1/2વાટકી ઝીણી સમારેલી ડુંગળી નાખી ટ્રાન્સપરંટ થાય ત્યાં સુધી સાંતળી લેવી. અને તેમાં એક મોટો ચમચો સ્વીટ કોર્ન નાખી દેવા. હવે તેમાં ૩ વાટકી પાણી નાખી ઉકળવા દેવું.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર લાગે તો ચપટી કાળા મરીનો ભૂકો નાખવો.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં શેકેલો રવો નાખતા નાખતા ચમચીથી બરાબર હલાવી લેવુ. આ રીતે હલાવતા હલાવતા ધીમે ધીમે રવો નાખી દેવો. આમ કરવાથી રવામા ગાંગડા નહીં પડે.ચારથી પાંચ મિનિટ સુધી ઉપમા ઘટ થાય ત્યાં સુધી તેને પકાવો.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સર્વ કરવા માટે એક તેલ લગાડેલી વાટકીમાં સર્વપ્રથમ બારીક સમારેલી કોથમીર, બારીક સમારેલી ડુંગળી અને ઝીણી સેવ નાખી એના ઉપર ઉપમા નાખી બરાબર દબાવી ને વાંટકી ને સર્વિંગ પ્લેટમાં થપથપાવીને કાઢી લેવી.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    અગર જરૂર હોય તો ઉપરથી એક્સ્ટ્રા કોથમીર, જીણી સમારેલી ડુંગળી અને સેવ છાટી શકો.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે એક બહુ જ સરસ મજાનો અને હેલ્ધી બ્રેકફાસ્ટ ઉપમા.

    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર April 05, 2021 15:05

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
April 05, 2021 16:03
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પૌવા-ટામેટાં સલાડ (Poha Tomato Salad Recipe In Gujarati)
  2. ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
  3. ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
  4. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  5. પાન ફ્લેવર થીક શેક (Paan Flavour Thick Shake Recipe In Gujarati)
  1. ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી (Gujarati Special Dal Dhokli Recipe In Gujarati)
  2. કાશ્મીરી દુધે દાળ (Kashmiri Dudhe dal Recipe in Gujarati)
  3. ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
  4. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14826024
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close