ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#GA4 #Week3
ઘરે બધા ને બહુ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2વ્યક્તિ
  1. 4 - 5 નંગ બાફેલા બટાકા
  2. 2ડુંગળી
  3. 2ટોમેટો
  4. 1 સ્પૂનચોપ કરેલા લીલા મરચા
  5. 1 સ્પૂનચાટ મસાલો
  6. 1 સ્પૂનમરી પાઉડર
  7. મીઠુ સ્વાદમુજબ
  8. 1મીડ્યમ બ્રેડ નું પેકેટ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટકા ને બાફી લો અને ટામેટાડુંગળી કાપી લો

  2. 2

    પછી બટાકા ને મેશ કરીલીધા તેમાં મીઠુ મરી અને ટામેટા ડુંગળી અને લીલા મરચા મિક્સ કરી સેન્ડવિચ નો મસાલો રેડી કરયો

  3. 3

    પછી બ્રેડ ની ઉપર બટર ચોપડી તેના પર મસાલો મૂકી ને બીજું લેયર કરી bav બાજુ બટર થી શેકી લો

  4. 4

    રેડી છે સેન્ડવિચ તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes